એન્ટરટેનમેન્ટ1 month ago
સુશાંત સિંહ કેસમાં NCBએ ચાર્જશીટ રજૂ કરી, રિયા અને શૌવિકને મુખ્ય આરોપી દર્શાવાયા
સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી...