ડભોઇ તાલુકાના થૂવાવી ખાતે થૂવાવી વિભાગ સાર્વજનીક કેડવણી મંડળ સંચાલીત સી.ડી પટેલ પ્રાથમિક વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી નિમિત્તે ગણીત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ એ 20 જેટલી કૃતીઓ રજૂ કરી હતી. મળતી ડભોઇ તાલુકાના થૂવાવી ગામે આવેલ સી.ડી.પટેલ પ્રાથમિક વિદ્યાલય ખાતે શાળા પરિવાર અને થૂવાવી વિભાગ સાર્વજનીક મંડળ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપ ગણીત વિજ્ઞાન પ્રદર્શન રાખવામા આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ દ્વારા ઊમળકાભેર ભાગ લઈ 20 જેટલી કૃતિઓ તૈયાર કરી હતી
અને જેમાં કોરોના મૂકત સિટી, ઓટોમેટિક હેન્ડ સેનેટઇઝર મશીન, પોલ્યુશન મોડલ, ધન શોધવાનું મશીન સહિત સ્વચ્છ ભારત અભિયાન, અને ફ્રી એનર્જી વોટર ડિવાઇઝ જેવી કૃતીઓ બનવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓણી ઓનલાઈન ગણીત ક્વીજ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તમામ સ્પર્ધાનું નિરીક્ષન આચાર્ય ડો.દીવ્યા જે. ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. તો પ્રમુખ અરવિંદભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન શિક્ષકો અને વિદ્યાર્થીઓને અપાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓએ ભારે ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને શિક્ષકો