Connect with us

વાયરલ

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

Chintan Mistry

Published

on

બ્રાઝિલમાં 50 ફૂટ લાંબા એનાકોન્ડાને નદી પાર કરતો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેનો વિડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રાઝિલમાં 50 ફૂટનો એનાકોન્ડા નદી પાર કરતો જોવા મળ્યો છે. પરંતુ આ વાત સાચી છે? આવા પ્રશ્નો થઈ રહ્યા છે.

આ વિડિયો બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. ત્યારે વધુ એક વખત આ વિડિયો વાયરલ થયો છે અને લોકો પોસ્ટ કરવામાં આવેલ વિડિયો પર કમેન્ટ કરી પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ખરેખર 50 ફૂટનો એનાકોન્ડા હોય છે ? આ વિડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘બ્રાઝિલની ઝિંગુ નદીમાં 50 ફુટથી પણ મોટો એનાકોન્ડા જોવા મળ્યો.

આ વિડિયોને અત્યાર સુધી લાખો લોકો નિહાળી ચુક્યા છે. જોકે, ખરેખરમાં વિડિયોની હકીકત કંઈક અલગ જ છે. વિડિયોમાં જોવા મળી રહેલ એનાકોન્ડા ખરેખરમાં 50 ફૂટ લાંબો નથી, વિડિયો સ્ટ્રેચ કરવામાં આવતા એનાકોન્ડા તેની વાસ્તવિક લંબાઈ કરતા વધુ લાંબો જોવા મળી રહ્યો છે..તેમજ વિડિયોમાં એનાકોન્ડા નદી નહીં પણ રસ્તો પાર કરી રહ્યો છે જે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે.

વાયરલ

ઓ હો હો…..આ મહિલાએ તો હાથી જોડે કરાવી મસાજ….વીડિયો થયો વાયરલ

Chintan Mistry

Published

on

સોશિયલ મીડિયામાં અવાર નવાર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં મોટાભાગના વીડિયો પશુ અને પ્રાણીઓના પણ હોય છે.  

પ્રાણીઓમાં સૌથી વધુ હાથી એક એવુ પ્રાણી છે જે ખૂબ જ મસ્તી કરતુ હોય છે. જેનો એક વધુ વીડિયો વાયરલ થયો છે. જોવા જઈએ તો હાથી મહાકાય પ્રાણી છે જેને જોવો બધાને ગમે છે. પરંતુ જ્યારે હાથી આપણી પાસે આવવા માંડે છે, ત્યારે અમારા હાથ પગ ડરથી કંપાય છે. કારણકે હાથી એક વિશાળ પ્રાણી છે કે જેને જોઈને લોકો ડરી જાય છે. પરંતુ, જો તમને ખબર પડે કે હાથીએ તેના ભારે પગથી કોઈની માલિશ કરી છે, તો તમે આ સાંભળીને આશ્ચર્ય પામશો. કારણ કે હાથીના પગ એટલા ભારે હોય છે કે જો તે તેનો એક પગ નીચે કોઇ આવી જાય છે તો તે મરી શકે છે. ખરેખર, તાજેતરમાં જ આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક હાથી તેના પગ અને તેની સૂઢથી એક મહિલાની મસાજ કરતો જોવા મળે છે.  જોકે આ વીડિયો જૂનો છે. જે હાલ હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Continue Reading

વાયરલ

યુવતી સાથે હાથીઓ પણ કરવા લાગ્યા ડાન્સ, વીડિયો થયો વાયરલ….

Chintan Mistry

Published

on

પ્રાણીઓ સાથેનો મનુષ્યનો પ્રેમ સદીઓથી ચાલતો આવ્યો છે. અબોલ પશુઓ જેટલી લાગણી અને પ્રેમથી મનુષ્ય સાથે વર્તે એ જોતા સમજી શકાય કે વાચા ન હોવા છતા પ્રાણીઓ અદ્ભુત પ્રેમ અને લાગણી દર્શાવી શકે છે.

સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં તમને માણસની સાથે પ્રાણીઓનો પ્રેમ જોવા મળશે. ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આઇપીએસ ઓફીસર દીપાંશુ કાબરાએ આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. વીડિયોમાં એક યુવતી હાથીઓની આગળ ડાન્સ કરી રહી છે. જોકે, યુવતિને ડાન્સ કરતી જોઈ પાછળ ઉભેલા હાથી પણ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને હજારો લોકો નિહાળી ચુક્યા છે જ્યારે તેને પસંદ પણ કરી રહ્યા છે. યુવતિના ડાન્સની સાથે સાથે હાથીઓની મસ્તીનો આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Continue Reading

જાણવા જેવું

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

Chintan Mistry

Published

on

મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઈને સૌ કોઈ હેરાન છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરના દ્વાર પર બેઠેલ એક કુતરુ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોને આશીર્વાદ આપી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં એક મંદિરની બહાર બેઠેલુ કુતરુ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ કુતરુ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો જોડે માત્ર હાથ મિલાવતો નથી પણ તેમને માથા પર હાથ મુકીને આશીર્વાદ પણ આપે છે. તો લોકો પણ આ કુતરા પાસે શિશ ઝુકાવીને આશીર્વાદ લઈ રહ્યા છે.

આ વીડિયોને ફેસબુક પર અરુણ લીમાદીયા નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. લોકો એક પશુને પુજારીની જેમ વર્તન કરતા જોઈને આશ્ચર્યચકિત થયા છે. મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં કોઈને કોઈ મુદ્દો અવાર નવાર વાયરલ થતો હોય છે. ત્યારે હાલમાં આ કુતરાનો આશીર્વાદ આપતો વીડિયો વાયરલ થયો છે.

Continue Reading
બજેટ 20211 hour ago

બજેટ 2021 : 20થી વધુ પ્રોડક્ટ્સની કસ્ટમ ડ્યૂટીમાં મૂકાશે કાપ

નેશનલ2 hours ago

કોરોનાને લઈ નવી ગાઈડલાઈન જાહેર : હવેથી સિનેમાઘરોમાં 50 ટકાથી વધુ પ્રશંસકો બેસી શકશે

ગુજરાત3 hours ago

ક્યાં છે ગુજરાતમાં દારુબંધી? હોમગાર્ડના જવાનો જ દારુની મસ્તીમાં ટૂન થઈ કરી રહ્યા છે પાર્ટી

એન્ટરટેનમેન્ટ3 hours ago

વિવાદાસ્પદ વેબ સિરીઝ તાંડવના મેકર્સ-કલાકારોને સુપ્રીમ તરફથી મોટો ઝટકો

ગુજરાત8 hours ago

ગુજરાતમાં હજી ઠંડી મચાવશે કહેર

અમદાવાદ10 hours ago

ધો-9 અને 11ના વર્ગોને લઈ મહત્વનો નિર્ણય

નેશનલ11 hours ago

દિલ્હીમાં હિંસક પ્રદર્શનને જોતા પેરા મિલ્ટ્રી ફોર્સની વધુ 15 ટુકડીઓ તૈનાત કરાઈ

જાણવા જેવું1 day ago

દેશભક્તિનાં જોશથી ભરી દેશે તમને આ ‘વંદે માતરમ’ ગીત, આ જાણીતા ગુજરાતી કલાકારો છે સામેલ!

ગેજેટ3 weeks ago

વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

ગેજેટ3 weeks ago

Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

વર્લ્ડ3 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનનો ખતરો વધતા આ દેશમાં લગાવાયું લોકડાઉન….

એન્ટરટેનમેન્ટ3 weeks ago

મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

નેશનલ4 weeks ago

કોરોનાના નવા સ્ટ્રેનને લઈ હડકમ્પ, ભારતે યુકેથી આવતી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

એન્ટરટેનમેન્ટ4 weeks ago

સુપરસ્ટાર રજનીકાંતે પોતાની બિમારીને ભગવાનની ચેતવણી ગણાવી….અને કહ્યું….

જાણવા જેવું2 weeks ago

લો બોલો…. મંદિરની બહાર ભક્તોને આશીર્વાદ આપે છે કુતરું

અમદાવાદ5 days ago

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.