Connect with us

ખેડા

કપડવંજ મોડાસા રોડ પર થયો અકસ્માત

Published

on

ગુજરાતમાં 100% કરતા વધુ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં નદીઓ અને ડેમો છલકાવવાના બનાવો પણ સામે આવ્યા હતા અને વરસાદી પાણી રોડ પર ભરાઈ જવાથી અનેક અકસ્માતોની ઘટના પણ સામે આવતી હતી. તો ખેડામાં અનેક વાર અકસ્માતોના બનાવો સામે આવતા રહે છે. તો આજે વહેલી સવારે કપડવંજ મોડાસા રોડ પર ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત થયો છે. ખેડામાં ટ્રક-આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં એકનું મોત થયુ છે. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. કપડવંજના આલામપુરા પાસે અકસ્માત થયો હતો. જેમાં વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. તેમજ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. થોડા દિવસો પહેલા જ કપડવંજ GIDC ખાતે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ખેડા

‘ડોનેટ યોર સન્ડે’ થીમ પર દર રવિવારે ગરીબ બાળકોને શિક્ષણ આપતા ગુરુકુળમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

Published

on

Commencement of educational work in Gurukul educating poor children every Sunday on the theme 'Donate Your Sunday'

સમગ્ર રાજ્યમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.‌ વાલીઓ સહિત બાળકો સ્ટેશનરી અને પાઠય પુસ્તકોની ખરીદીમાં દોટ લગાવી છે. આ વચ્ચે નડિયાદમાં છેલ્લા ત્રણેક વર્ષથી પછાત વિસ્તારમાં ‘ડોનેટ યોર સન્ડે’ના થીમ પર ચાલી રહેલ સરદાર ગુરુકુળમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નડિયાદમાં છેલ્લા ત્રણ વર્ષથી ઈન્દીરાનગરી વિસ્તારમાં ‘ડોનેટ યોર સન્ડે’ ના થીમ પર સ્થાનિક બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

Commencement of educational work in Gurukul educating poor children every Sunday on the theme 'Donate Your Sunday'

ખૂબજ ગરીબીમાથી આવતા આ બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત થાય અને પોતાના કેરિયરમાં કંઈક બની શકે અને હાંસલ કરી શકે તેવા ઉમદા આશયથી યુવા એકતા સમિતિ દ્વારા સરદાર ગુરુકુળ નામ આપી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ‘ડોનેટ યોર સન્ડે’ ના થીમ પર લગભગ 70-80 વોલેન્ટીયર ભેગા થઈ 50થી વધુ બાળકોને શિક્ષણ આપવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષથી કરી રહ્યા છે. જેના પરિણામે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓમા ભણવામાં રસ રુચિ વધી છે અને તેથી જ તાજેતરમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં અહીંયાનો એક વિદ્યાર્થી સારા પર્સન્ટેજથી પાસ થયો છે.

Continue Reading

ખેડા

અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર નડ્યો અકસ્માત

Published

on

Two persons from Arera were killed in an accident on Vaso's Peej-Ramol road

ખેડા જિલ્લાના વસો પંથકમાં ગતરોજ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. લગ્નનનુ રીસેપ્શન પતાવી પરત ફરતાં અરેરાના બે વ્યક્તિઓને વસોના પીજ-રામોલ રોડ ઉપર અકસ્માત નડ્યો હતો. જેમાં બંનેના મોત થતા વાળંદ પરિવાર પર આભ ફાટ્યું છે. મોટરસાયકલને ટેમ્પીએ ટક્કર મારતા અકસ્માત થયો હતો. આગળ અન્ય મોટરસાયકલ ચલાવી જતાં દીકરાએ પિતા અને કૌટુંબિક દાદા ન આવતાં ફોન કરતા અકસ્માતની જાણ થઈ હતી. આ બનાવ સંદર્ભે વસો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Two persons from Arera were killed in an accident on Vaso's Peej-Ramol road

દસેક મિનિટ બાદ ભરતભાઈના મોબાઇલ પરથી અજાણ્યા વ્યક્તિનો નયનકુમારને ફોન આવ્યો અને જણાવ્યું કે પીજ-રામોલ રોડ ઉપર અકસ્માત થયો છે. આથી નયનકુમાર તુરંત પરત પાછા ફર્યા હતા. તેઓએ બનાવ સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે પૂરપાટ આવતી અતુલ શક્તિ ટેમ્પી નંબર (GJ 23 Z 0612)એ ઉપરોક્ત ભરતભાઇના મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી ભરતભાઈ વાળંદ તથા રમેશભાઈ વાળંદ બન્ને રોડ ઉપર પટકાયા હતા. આથી ભરતભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રમેશભાઈ વાળંદનું ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે નયનકુમાર વાળંદે વસો પોલીસને જાણ કરતા પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી વાળંદ પરિવાર પર ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

Continue Reading

ખેડા

ખેડાના હરીયાળા પાસે ટોયોટા કાર ડિવાઈડર કુદી ઈકો કાર સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 12 લોકોને ઈજા

Published

on

Toyota car divider jumps near Kheda green, collides with eco car, one killed, 12 injured

ખેડા પાસેથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ગત રોજ ટોયેટા કાર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા અમદાવાદ તરફથી વડોદરા તરફ જઈ રહેલી ટોયેટા કાર એકાએક ડિવાઈડર કુદી રોગ સાઈડે ધસી આવી હતી. જેથી સામેથી આવતી ઈકો કાર સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમજ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે દાણાપીઠા વિસ્તારમાં રહેતા બાધુભાઈ રામાભાઈ ભરવાડનું સાસરીયુ ચકલાસી મુકામે છે. ત્યારે તાજેતરમાં જ તેમના સાળાનું દેહાંત થતાં ગતરોજ તેમનું બેસણું હતું.

Toyota car divider jumps near Kheda green, collides with eco car, one killed, 12 injured

જેથી બાધુભાઈ અને તેમની પત્ની તથા કુટુંબીજનો ઇકો કાર નંબર (GJ 38 B 2724)મા બેસી ચકલાસી મુકામે આવ્યા હતા. જ્યાં બેસણું પતાવી આ તમામ લોકો ભરત વિરમગામ ખાતે જઈ રહ્યા હતા.ઈકો કારમાં બેઠેલા બાધુભાઈ ભરવાડ, ગંગાબેન ભરવાડ, ભોપાભાઈ છગનભાઈ ભરવાડ, જીનાભાઈ કાભાઈભાઈ ભરવાડ, કંકુબેન કાશીરામ ભરવાડ, માનાબેન ભોપાભાઈ ભરવાડ, બબુબેન રામભાઈ ભરવાડ, ટીડીબેન હાજાભાઈ ભરવાડ, રઘુભાઈ ગોપાલભાઈ ભરવાડને તથા ઉપરોક્ત ટોયેટા કારમા સવાર લોકો‌ મળી કુલ 10થી વધુ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ પૈકી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ભોપાભાઈ છગનભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

Continue Reading
સ્પોર્ટ્સ31 mins ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ35 mins ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ38 mins ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized47 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ58 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized59 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ1 hour ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ1 hour ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending