અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું....