Latest આણંદ News
ઉજ્જવલા યોજનામાં વરવી સ્થિતિનાં દૃશ્યો, કોઈએ સિલિન્ડર વૃક્ષ પર લટકાવી દીધું તો કોઈએ ગોદામમાં મૂકી દીધું
દેશમાં ગરીબ વર્ગના પરિવારોના ઘરે ચૂલા પર રસોઈ બનતી હતી, જેને કારણે…
ભાજપના વોર્ડ 13ના કાઉન્સિલર-હોદ્દેદારોએ 100 રૂપિયાનું બિલ ન ચૂકવવું પડે એટલે હોટલ માલિક અને કર્મીને બેરહેમીપૂર્વક માર માર્યો
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર અને બાંધકામ કમિટીના ચેરમેન કેતન બારોટ,…
આણંદનું સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું….
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે…
વધુ એક વખત પેટલાદ નગરપાલિકા પર ભાજપનો કબજો, વોર્ડ નં-7માં પરિણામ બાદ પથ્થરમારો થયો
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી…
3 દિવસમાં 20 કેસ નોંધાતા પેટલાદ તાલુકાના ડેમોલ ગામે સાત દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
ગુજરાતમાં હાલ ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ તેમ…
ACBનાં ઇતિહાસમાં સૌથી મોટો લાંચ કેસ : 50 લાખ રૂપિયાની લાંચ લેતા આરઆર સેલનો કોન્સ્ટેબલ
આણંદ જિલ્લામાં એસીબીએ વર્ષની સૌથી મોટી ટ્રેપ ગોઠવી અને એક લાંચિયા કૉન્સ્ટેબલને…
ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાવવા ઉગ્ર માંગ, આણંદમાં મળેલી બેઠકમાં કરાઈ ચર્ચા
ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો…
વાસદ-બગોદરા 6 લેન રોડના પ્રોજેક્ટના પ્રવેશ દ્વારને લઈ ધર્મજવાસીઓમાં ભારે રોષ
ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. મહાત્મા ગાંધીએ 20મી સદીની શરુઆતના સમયે કરેલુ…
જાણો યોગ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરનાર ચરોતરની “ગોલ્ડન ગર્લ” વિશે….
વીઓ – યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે.…
પેટલાદ તાલુકામાં આવેલ ધર્મજ દેશનું સૌથી ધનિક ગામ
11 હજારથી વધુની વસ્તી ધરાવતું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ ભારતનું…