સખ્ત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને વલણ ગામના મોહમ્મદ સલીમ નામના યુવાને સાર્થક કરી બતાવી છે. ભરૂચની જે. પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા ...
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસેની ધન્યાવી ચોકડી ખાતે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશને 12 મીટર ડીપી રસ્તાની કામગીરી માટે...
વડોદરાના શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા ખાતે દરવર્ષની જેમ શરીર ષૌષ્ઠવ અને સ્વાસ્થ્ય માટે ગ્રીષ્મશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર જે છેલ્લા 114 વર્ષોથીકાર્યરત...
તારીખ ૧ મેં થી શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજ શેખાવત ની અધ્યક્ષતા નિકળેલીએકતાયાત્રા આજરોજ શિનોર ના માંજરોલ મુકામે આવી પહોંચતા, ગામના રાજપૂત સમાજ દ્વારાએકતાયાત્રા...
દેશમાં છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્ર તથા ગુજરાત સહિત અનેક રાજ્યોમાંછે.ત્યારે રાંધણગેસની સબસીડી સરકારે બંધ કરી દેતાં છેલ્લા કેટલાક મહિનાઓમાં રાંધણગેસનાસિલિન્ડરોના ભાવમાં તોતીંગ...
વડોદરા શહેરના વિવિધ જળાશયોમાં દુષિત પાણીને કારણે જળચર જીવોના મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સુરસાગર અને કમલાનાગર તળાવમાં પણ માછલીઓ ના મોતનાકિસ્સા સામે...
વડોદરા જિલ્લાના ડભોઇ વેગા ખાતે રોન્ગ સાઈડ ચાલતા પાણી ના ટેન્કર મા પુર ઝડપે આવતી ઇકો ગાડીઅથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર બનાવ મા ઇકો મા...
વડોદરાના ડભોઇ તાલુકાના છત્રાલ થી ભિલોડિયા સમસ્ત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ના નેજા હેઠળએકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ સેખાવત...
વડોદરાના ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન હદ માં આવેલ ફૂલવાડી ખાતે આવેલ નવાપેલેસ નામની જગ્યા ઉપર કેટલાક પરીવાર ના સભ્યો એ છેલ્લા ઘણા વર્ષો થી કબજો...
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર ખાતે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડ સંકુલ નું આજરોજગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. શિનોર...