ડભોઇના છેવાડામાં નગરની હદ ઉપર મોર્ડન ફાર્મ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં આશરે 300 ઉપરાંત પરીવારો જેમાં શ્રમજીવીઓ, પશુપાલકો તેમજ આદિવાસી છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા રોજ બરોજ...
શિનોર તાલુકાના મીંઢોળ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અશોકભાઈ ફોગટભાઈ પાટણ વાડિયાને જિલ્લા વિકાસ અધિકારીએ દૂર કરેલા ઉપસરપંચની ફરજો માટે ફરજ મોકૂફી સુધી હંગામી ઉપસરપંચની ચૂંટણી આજરોજ યોજવામાં...
વડોદરા શહેરના દાંડિયા બજાર પાસે ભાજપના ધારાસભ્યની દિકરી પર હુમલો થતા ચકચાર મચી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પર હુમલો થયો હતો....
શિનોરના સેગવા – રાજપીપળા જવાના મુખ્ય સ્ટેટ હાઈવે પર સેગવા ગામ પાસેથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમા છેલ્લા 12 કલાકમાં આઈટેન ગાડી અને એબ્યુલન્સ ખાબકતા...
વડોદરાના શિનોર તાલુકાના માલસર ગામે મહાકાય કદ ધરાવતો અજગર જોવા મળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ અંગેની જાણ થતા જીવદયાની ટીમ દ્વારા...
સ્વર્ણ ભારત પીપલ ફોર હ્યુમિનિટી એનિમલ્સ એન્ડ એનવાયર્મેન્ટ સંસ્થા દ્વારા સેવ વોટર તેમજ પર્યાવરણની સુરક્ષાનો સંદેશો આપતી પદયાત્રા કાઢી હતી. પદયાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ, પોસ્ટર્સ...
પાલેજથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં વારંવાર એટીએમ મશીન ખોટકાવાના તાલુકા પંચાયત સદસ્ય સિરાજભાઇ ઇખરીયા દ્વારા આક્ષેપો થઈ રહ્યા...
વડોદરાના કરજણ તાલુકાના મિયાગામ દૂધ મંડળીના સભાસદો દ્વારા મધ્યસ્થ ચૂંટણીની માંગ સાથે પ્રારંભાયેલા પ્રતીક ઉપવાસના આઠમા દિવસે વધુ એક આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી રોષ વ્યક્ત કર્યો હતો....
ગૌરક્ષકો ને મળેલ બાતમી આધારે સાવલી પોલીસ અને ગૌ રક્ષકો દ્વારા સંયુક્ત રીતે મધ્ય રાત્રી એ સાવલી ની પોઇચા ચોકડી પાસે 10 જેટલા ગૌ વંશ કતલખાને...
અસત્ય પર સત્યના વિજયની ઉજવણી પ્રસંગે વિજયા દશમી દશેરા નિમિત્તે વડોદરાના પોલો મેદાનમાં રામલીલા યોજાઈ હતી. દશેરાના પર્વ નિમિત્તે શહેરના પોલો મેદાન ખાતે ઉત્તર ભારતીય સમાજ...