Connect with us

એન્ટરટેનમેન્ટ

KBC શો પર કમ્યુનિસ્ટોનો કબજો?

Chintan Mistry

Published

on

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જે શોને હોસ્ટ કરી રહ્યા છે એ કોન બનેગા કરોડપતિ (KBC) શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ટેલીવિઝનનો પ્રખ્યાત શો KBC શોમાં પૂછવામાં આવેલ એક પ્રશ્નને લઈ હાલ ભારે વિવાદ સર્જાયો છે અને આ મામલે શો પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ શો દરમિયાન પૂછવામાં આવેલ એક સવાલને લઇને ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે.  હાલમાં જ શોમાં ‘મનુ સ્મૃતિ’ને લઇને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આ મામલે હવે ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી પણ મેદાને આવ્યા છે અને તેમણે ટેલીવિઝનના આ પ્રખ્યાત શો પર નિશાન સાધ્યુ છે. ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ આ અંહે તીખી પ્રતિક્રિયા આપી છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે, શો પર કમ્યુનિસ્ટોનો કબજો થઈ ગયો છે.  ફિલ્મ મેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વિડિયો શેર કર્યો છે અને વીડિયો સાથે તેની પ્રતિક્રિયા વ્યક્ત કરતા લખ્યું છે, કેબીસીને કોમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધી છે. માસૂમ બાળકો શીખે કે કલ્ચરલ વોર કઈ રીતે જીતવી છે. આને કોડિંગ કહેવામાં આવે છે.

એન્ટરટેનમેન્ટ

તારક મહેતા શોની જૂની સોનુનો બિકીની અવતાર…ઈન્ટરનેટ પર ફોટો વાયરલ…

Chintan Mistry

Published

on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને આ શોએ 3 હજાર એપિસોડ પુરા પણ કરી લીધા છે. આ શો હજી પણ દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.  આ બધાની વચ્ચે, શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી  ચર્ચામાં આવી છે.

નિધિ ભાનુશાળીએ શોને અલવિદા કહી દીધું છે અને તે આ દિવસોમાં શોને કારણે નહીં પરંતુ તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચામાં છે.

નિધિ ભાનુશાળીએ તેના કેટલાક બિકીની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

https://www.instagram.com/p/CFw40UFBeId/?utm_source=ig_web_copy_link

 

Continue Reading

એન્ટરટેનમેન્ટ

બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને પકડ્યો ગુજરાતી મુરતીયો

Chintan Mistry

Published

on

બિગ બોસની રનર અપ અને બોલીવુડની હોટ અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લઈ સૌને ચોંકાવી દીધા છે. ત્યારે હવે તેણે લગ્નના સમાચાર આપી સૌને ફરી એકવાર ચોંકાવી દીધા છે.

રુપેરી પડદાની હોટ અભિનેત્રી રહી ચુકેલ સના ખાનના લગ્ન ગુજરાતના મૌલાના મુફ્તી અનાસ સાથે થયા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જેમાં સના ખાન અને મુફ્તી અનાસ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સના ખાન કેક કાપતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. સના ખાન અને મુફ્તી અનાસના લગ્ન પર લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

https://www.instagram.com/p/CH2h3dUB8-t/?utm_source=ig_web_copy_link

Continue Reading

એન્ટરટેનમેન્ટ

હવે બચ્ચન કહેશે…સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં દેખા તો કુછ નહીં દેખા….

Chintan Mistry

Published

on

બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે.

ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા…ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.

મળતી માહિતી મુજબ, ફરી એકવાર બોલિવુડના બાદશાહ અમિતાભ બચ્ચન ગુજરાત આવવાના છે. આ વખતે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બ્રાન્ડિંગ કરતા દેખાશે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવુ આકર્ષણ બનીને ઉભર્યું છે. હવે દેશવિદેશમાં તેની ખ્યાતિ પહોંચે તે હેતુથી ગુજરાત ટુરિઝમ દ્વારા તેનું બ્રાન્ડિંગ કરાશે. ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારની ઇચ્છા છે કે, ખુશ્બુ ગુજરાત કીનું કેમ્પેઇન ફરી એકવાર આગળ વધે અને એ કેમ્પેઇનમાં આ વખતે માત્ર કેવડીયાનો સમાવેશ કરવામાં આવે.

Continue Reading
નેશનલ7 hours ago

કોરોનાનો કહેર વધતા આ રાજ્યએ જાહેર કર્યુ નાઈટ કર્ફ્યૂ

બીઝનેસ8 hours ago

ભારતની આ સોશિયલ મીડિયા એપને ખરીદશે ગૂગલ, 1 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારી

વર્લ્ડ13 hours ago

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

વર્લ્ડ15 hours ago

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

નેશનલ17 hours ago

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

જાણવા જેવું1 day ago

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

અમદાવાદ1 day ago

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત1 day ago

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

ધર્મદર્શન4 weeks ago

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ3 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત4 weeks ago

ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા શંકરસિંહ બાપૂની નવી રણનીતિ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.