Connect with us

મહિસાગર

લુણાવાડા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર

Published

on

કોંગ્રેસે પોતાના 4 ઉમેદવારોનાં નામ ફાઈનલ કરી લીધાં છે. આ ચાર બેઠક છે અમદાવાદની અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર અને બાયડ. અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલનું નામ નક્કી કર્યું છે અને લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઈનલ કર્યું છે. રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે રઘુ દેસાઈને ઉતાર્યા છે. તો શકે છે કોંગ્રેસ. તો કોંગ્રેસે અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર જશુભાઈ પટેલને ટિકીટ આપી છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને પ્રદેશ કમિટીમાંથી ફોન આવ્યો હતો. તેઓને કોંગ્રેસના મેન્ડેટ મેળવવા 7 વાગ્યે અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. જેથી રઘુભાઈ દેસાઈ અમદાવાદ જવા નીકળ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં મહીસાગરની લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી ફોર્મ ભરવા તૈયાર રહેવાનું કહેતાં તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી છે. લુણાવાડા બેઠક પર કોંગ્રેસે ઉજવણી શરૂ કરી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહિસાગર

મહીસાગર જિલ્લામાં દિવડા કોલોની- લુણાવાડાના જોખમી સૂકા વૃક્ષો કપાતા નથી.

Published

on

Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
દીવડાક લોનીથી લુણાવાડા માર્ગ વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્રની ઉદાસીનતા દાખવી રહી છે. નવો માર્ગ બન્યા બાદ 900 જેટલા લીલાછમ વૃક્ષો કટિંગ માટે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ સુકા ભેગું લીલું બળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પણ ચોમાસુ આવવા છતાં ખોરંભે પાડવામાં આવી રહ્યું હોવાની શંકાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. લુણાવાડા અને કડાણા તાલુકા સાથે જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ નવીનીકરણ કરી પહોળો કરવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડાથી મલેકપુર સુધીના માર્ગની બન્ને બાજુ આવેલ 1000 જેટલા ઘટાદાર અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે.
Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે. તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.આ માર્ગ પર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમા વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા મૃત્યુ પણ પામ્યા છે. ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે ભારે પવન તથા વાવાઝોડામા આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે તુટીપડેતો વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે. ત્યારે સુકા ભેગું લીલું બાળવાની નીતિમાં ખોરંભે પાડેલી કામગીરીને બંને વિભાગ દ્વારા સંકલનમા રહી સૌ પ્રથમ આ સુકા જોખમી વૃક્ષોનું ચોમાસા અગાઉ દુર કરવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી હતી.

Continue Reading

મહિસાગર

લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે MGVCL દ્વારા ખેડૂતોને PM કુસુમ યોજનાના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો.

Published

on

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે mgvcl દ્વારા ખેડૂતોને pm કુસુમ સોલર પેનલ યોજનાના માર્ગદર્શન મલિ રહે તે માટે સેમિનાર ની આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં કઇકઈ સોલર પેનલ લગાવી અને વીજ ઉત્પાદન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાની સબસીડી આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

ઉપરાંત યોજનાથી થતા લાભ અને ફાયદા છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને ખેડૂતો ને આ સોલર પેનલ પોતાના ખેતર  લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ સોલર પેનલ ખેડૂતો લગાવશે તો વીજળી જેવી સમસ્યા છે તેના થી રાહત મળશે તેમ mgvcl દ્વારા જણાવામાં આવ્યું હતું.

 

 

Continue Reading

મહિસાગર

મહીસાગર લુણાવાડા રામ પટેલના મુવાડા ગામ પાસે તળાવ ભરવાની યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ.

Published

on

Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
તળાવો ભરવા માટે જે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રામ પટેલના મુવાડા સુધી પાઇપ લાઇન દ્વારા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પાઇપ લાઇન પણ લાંબી કરવામાં આવી હતી અને તેમાં તળાવ ભરવા માટે જે પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે અહીં રામ પટેલના મુવાડા પાસે તળાવો માં પાઇપ લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો
Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
અને પાણી આસપાસ ના ખેતરો માં ફેરવાયું હતું. તંત્ર ની અણ આવડત ને કારણે લાખો લિટર પાણીનો જે વેડફાટ છે જે લુણાવાડા તાલુકાના જોવા મળ્યું હતુ અને તાત્કાલિક આ લીકેજ ને રિપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.એક તરફ ભર ઉનાળે ખેડૂતો ને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ અને બીજી તરફ લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તંત્રની અણ આવડત ને કારણે આ સમસ્યા  સર્જાઈ હતી તેવું લોકોમાં જણાઈ રહ્યું છે.

Continue Reading
Uncategorized6 hours ago

Eight Seater Cars: ભારતમાં મળે છે આઠ સીટો વળી ત્રણ MPV, જાણો શું છે કિંમત અને કેવી છે ફીચર્સ

Uncategorized6 hours ago

ભારતીય અંડર-19 મહિલા ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું, ન્યૂઝીલેન્ડને મોટા અંતરથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી

Uncategorized7 hours ago

Khelo India Youth Games : પ્રથમ વખત વોટર સ્પોર્ટ્સમાં રમતવીરોએ બતાવશે પોતાનું કૌશલ્ય, MPના સાત શહેરોમાં યોજાશે રમતો

Budget 20237 hours ago

Union Budget 2023 : જીવન વીમા પૉલિસીમાં શું ફેરફાર થશે, સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ અંગે મહત્વપૂર્ણ નિર્ણય શક્ય

Uncategorized8 hours ago

Traveling Tips :   ટ્રાવેલિંગ દરમિયાન ઉલ્ટીની સમસ્યાને દૂર કરવા માટે અનુસરો આ ટિપ્સ

Uncategorized8 hours ago

સીએમ પટેલે વડોદરામાં ખુલો મુખ્યો 50મોં બાળ મેળો, G-20ની થીમના મંત્રને કેન્દ્રમાં રખાયો

Uncategorized8 hours ago

આ ફિલ્મોમાંથી આવે છે દેશની માટીની સુવાસ, દેશભક્તિની ભાવનાથી ભરાઈ જશે મન

Uncategorized8 hours ago

ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઓછી થશે ઠંડી, રાજ્યના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

Uncategorized4 weeks ago

‘ભારત જોડો યાત્રા’ વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો, એક સાથે 52 નેતાઓના રાજીનામા

નેશનલ4 weeks ago

સ્થાનિક સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓ માટે ચૂંટણી પંચ દ્વારા રિમોટ વોટિંગ મશીન પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવી છે

Uncategorized4 weeks ago

કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શોમાં માસ્ક ફરજીયાત કરાયું, સેન્ટર પર 20થી વધુ ટિકિટ કાઉન્ટર કરાશે તૈયાર

Uncategorized4 weeks ago

ભૂલથી પણ આટલી મોટી ભૂલ ન કરો, નહીં તો પળવારમાં ખાલી થઈ જશે તમારું EPFO ​​ખાતું

ગુજરાત4 weeks ago

Xiaomi 5 જાન્યુઆરીએ ભારતમાં ‘સુપરનોટ’ Redmi Note 12 5G સીરીઝનું અનાવરણ કરશે…

Uncategorized4 weeks ago

બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, 400 કિમીની રેન્જમાં નિશાનો મારવામાં સક્ષમ

Uncategorized4 weeks ago

નવા વર્ષની પાર્ટીમાં ગ્લેમપ લુક માટે ટ્રાઈ કરો આ આઉટફિટ, બધા કરશે તમારા વખાણ

Uncategorized4 weeks ago

પનીરથી લઈને કોફ્તા સુધી આખા વર્ષ દરમિયાન ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવી આ રેસિપી

Trending