Connect with us

આણંદ

મહાદેવ મંદિરમાં હરિજનના પ્રવેશ પર પ્રતિબંધનું બોર્ડ મૂકતા વિવાદ

Published

on

વિકાસ મોડલ કહેવાતા ગુજરાતમાં જાતિવાદ અને અશ્પૃશ્યતાના મૂળિયા કેટલા મજબુત છે તેનો પુરાવો આપતો ફરી એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે.પ્રગતિ અને ટેક્નોલોજીના યુગમાં પણ ગુજરાતમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવા દેવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે.કલંકિત માનસિકતાની આ ઘટના બની છે આણંદના આંકલાવના આમરોલ ગામમાં,કે જ્યાં શ્રાવણ માસમાં જ સોમનાથ મહાદેવ મંદિરમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવાનું બોર્ડ મારવામાં આવ્યું…સોમનાથ મંદિરની બહાર દલિતોએ મંદિરમાં પ્રવેશ લેવો નહીં તેવું બોર્ડ મારવામાં આવતાં ખળભળાટ મચ્યો છે.ઘટનાના પગલે દલિત સમાજમાં રોષ ભભુકી ઉઠ્યો છે.દલિત સમાજે તાત્કાલિક આ બોર્ડ દુર કરવાની ઉગ્ર માગ કરી છેદલિત સમાજે આ બોર્ડ ન હટાવાય તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.મહત્વનું છેકે ગુજરાત જેવા કહેવાતા વિકસિત સમાજના મૂળિયા આજે પણ અશ્પૃશ્યતા અને જાતિવાદના ગંદા કિચડમાં ખુંપેલા છે.ગુજરાતે આર્થિક વિકાસ તો પ્રાપ્ત કર્યો પણ આ જ ગુજરાતમાં છાશવારે જાતિવાદી કટ્ટરતા સામે આવતી રહી છે.દલિતોને ઘોડીએ ન ચડવા દેવાની વાત હોય કે મુંછો રાખવા માટે માર મારવાના કિસ્સાઓ હોય,, રાજ્યમાં જાતિવાદી ભેદભાદના આઘાતજનક કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે…મહત્વનું છેકે આણંદમાં દલિતોને મંદિરમાં ન પ્રવેશવાના સમાચાર સામે આવતાં તંત્રમાં દોડધામ મચી છે.જો કે એ હકિકત છે કે આજે પણ ગુજરાતમાં દલિતોને સમાનતાના અધિકાર માટે રીતસર લડાઇ લડવી પડે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

આણંદ

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

Published

on

By

વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આણંદ જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાયું હતું. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠકના કુલ 69 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ કોંગ્રેસના અમિત ચાવડાની 2464 મતોથી જીત
ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો 3711 મતથી વિજય
આંકલાવ બેઠક પર અમિત ચાવડાની જીત, ભાજપે રિકાઉંટિંગ માગતા હાલ રિકાઉંટિંગ ચાલુ
આણંદમાં 39816 મતે ભાજપ આગળ
ઉમરેઠમાં 25179 મતે ભાજપ આગળ
સોજીત્રામાં 21613 મતે ભાજપ આગળ
બોરસદમાં 11361 મતે ભાજપ આગળ
ખંભાતમાં 5726 મતે કોંગ્રેસ આગળ
આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડાની 2464 મતે જીત
ખંભાત બેઠક પર 16 રાઉન્ડના અંતે કોંગ્રેસ 5726 મતથી આગળ
બોરસદ બેઠક પર 18 રાઉન્ડના અંતે ભાજપ 11411 મતથી આગળ
ખંભાત બેઠક પર 15 રાઉન્ડના અંતે કોંગ્રેસ 5320 મતથી આગળ
બોરસદ બેઠક પર 18માં રાઉન્ડના અંતે ભાજપ 11 હજારથી વધુ મતથી આગળ

જિલ્લામાં સરેરાશ 68.42 ટકા મતદાન થયું હતું

આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે.

Continue Reading

આણંદ

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

Published

on

By

વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આણંદ જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાયું હતું. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠકના કુલ 69 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

ચોથા રાઉન્ડના અંતે ખંભાતમાં કોંગ્રેસ આગળ
આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપના ઉમેદવાર 2 હજારથી વધુ મતોથી આગળ, અમિત ચાવડા પાછળ
પાંચમાં રાઉન્ડના અંતે બોરસદમાં કોંગ્રેસ આગળ
આઠમાં રાઉન્ડના અંતે આણંદમાં 24 હજારથી વધુ મતથી ભાજપ આગળ
આંકલાવ બેઠક પર સાતમાં રાઉન્ડના અંતે ભાજપ આગળ, કોંગ્રેસના અમિત ચાવડા પાછળ
ખંભાત બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ
બોરસદ બેઠક પર ચોથા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ
આંકલાવમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ગુલાબ સિંહ આગળ, કોંગ્રેસના અમિત ચાવડા પાછળ
ત્રીજા રાઉન્ડના અંતે ઉમરેઠમાં ભાજપના ગોવિંદ પરમાર આગળ
પ્રથમ રાઉન્ડના અંતે ખંભાતમાં ભાજપના ઉમેદવાર આગળ
ચોથા રાઉન્ડના અંતે આંકલાવ બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસના અમિત ચાવડા
પ્રથમ રાઉન્ડના અંતે ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ રાવલ આગળ
પેટલાદમાં સાતમાં રાઉન્ડના અંતે ભાજપ આગળ
આંકલાવમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ, કોંગ્રેસના અમિત ચાવડા પાછળ
બીજો રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ આગળ
આણંદમાં બીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ
ઉમરેઠમાં બીજા રાઉન્ડના ભાજપ આગળ
આણંદ બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
પેટલાદ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે કૉંગ્રેસ આગળ
પેટલાદ બેઠક પર બીજા રાઉન્ડના અંતે કૉંગ્રેસ આગળ
જિલ્લામાં સરેરાશ 68.42 ટકા મતદાન થયું હતું

આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે.

Continue Reading

આણંદ

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

Published

on

By

વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આણંદ જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાયું હતું. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠકના કુલ 69 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

બીજા રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ આગળ
ઉમરેઠમાં બીજા રાઉન્ડના ભાજપ આગળ
આણંદ બેઠક પર પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
પેટલાદ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે કૉંગ્રેસ આગળ

જિલ્લામાં સરેરાશ 68.42 ટકા મતદાન થયું હતું

આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે.

Continue Reading
Uncategorized5 hours ago

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

Uncategorized5 hours ago

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

Uncategorized6 hours ago

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

Uncategorized6 hours ago

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

Uncategorized6 hours ago

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

Uncategorized6 hours ago

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

Uncategorized6 hours ago

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

Uncategorized6 hours ago

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized3 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized3 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

ગુજરાત4 weeks ago

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

Uncategorized3 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Trending