વડોદરાના ડભોઇ પંથક મા મોટા ભાગે ખેડૂતો વસવાટ કરે છે ત્યારે આજે અક્ષય તૃતીય એટલે અખાત્રીજહોઇ ખેડૂતો માટે નવું વર્ષ ગણવામાં આવે છે આ દિવસે ખેડૂતો પોતાના ખેતર મા જઇ ધરતી માતા નીપૂજા કરતા હોય છે ત્યારે ડભોઇ તાલુકા ના ખેડૂતો એ આજે ખેતર મા પૂજા કરી ખેતી ના સાધનો ની પૂજાસાથે અક્ષય તૃતીય ની ઉજવણી કરી હતી અને ખેતી માં સારું ઉત્પાદન મળે તે માટે ધરતી માતા ને પ્રાર્થના કરી હતી. ભારત ખેતી પ્રધાન દેશ છે
દેશ સહિત સમગ્ર રાજ્ય મા આજે ખેડૂતો નું નવું વર્ષએટલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીય અખાત્રીજ આ દિવસે ખેડૂતો ધરતી માતા ની તેમજ ખેતીના સાધનો ની પૂજા કરી ખેત ઉત્પાદન સારું થાય તે માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આજ રોજ ડભોઇપંથક ના તમામ ખેડૂતો ખેતર જઇ ગાય બળધ, ખેતીના સાધનો ટ્રેકટર સહિત ધરતી માતા ની પૂજા કરીહતી આ પ્રસંગે ખેડૂતો નું નવું વર્ષ હોય તાલુકા ના ખેડૂતો એ આજ થી ખેતર ખેડવા નો પણ પ્રારંભ કર્યોહતો પરિવાર સાથે ધરતી માતા ની પૂજા કરી ખેતી મા ઉત્પાદન સારું મળે અને વરસાદ સારો રહે તે માટે પ્રાર્થના કરી હતી