Connect with us

પંચમહાલ

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

Published

on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ઉમેદવારો અલગ અલગ પદ્ધતિઓથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ક્યાંક રોબોટ દ્વારા તો કોઇ બુલડોઝર રેલી કાઢી મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પંચમહાલમાં કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા. પ્રચાર દરમિયાન કાલોલના પિંગળી ગામે ફતેસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. અહીં ચાલતા ભજન કાર્યક્રમમાં ફતેસિંહ ચૌહાણે ઢોલ વગાડી ભજનની મજા લીધી હતી.

મહત્વનું છે કે આ ચૂંટણીનો માહોલમાં પ્નેરચાર દરમિયાન નેતાઓના અવનવા રંગ પણ જોવા મળ્યા છે. જેમાં ક્યારેક મતદારોને કાલાવાલા અને મનામણા કરવા પડે છે તો ક્યારેક પોતે મતદારોનું ભલું ઈચ્છે છે તેવું દર્શાવવા માટે અવનવી રીત પણ અજમાવવી પડે છે. તેમ છતાં નેતાઓએ લોકોના રોષનું ભોગ બનવું પડે છે. આવું જ કંઈક અમરેલીના રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર સાથે થયુ. કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરે ચાંચ બંદર ગામમાં પ્રચાર માટે નવતર રીત અજમાવી. ચાંચ બંદર ગામની પુલ બનાવવાની માગ તંત્ર સુધી પહોંચાડવા અંબરીશ ડેર પાણીની ખાડીમાં તરતા તરતા સામા કાંઠે પહોંચ્યા હતા. જો કે અંબરીશ ડેર પાણીમાં તરીને સામા કાંઠે પહોંચતા જ તેમણે ચાંચ બંદર ગામની મહિલાઓ સહિત ગ્રામજનોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

પંચમહાલ

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં પંચમહાલની પાંચ બેઠકોની મતગણતરી પંચમહાલ શહેરમાં યોજાશે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ​​​​​​​

કાલોલમાં ભાજપના ઉમેદવાર જીત તરફ
હાલોલાના ભાજપના ઉમેદવાર જીત તરફ
​​​​​​​પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ
શહેરામાં ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની જીત
મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર 40 હજારની લીડથી જીત્યા
35 હજારની લીડથી ગોધરા બેઠકના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી વિજેતા
મોરવા હડફ બેઠક પર ભાજપના ઉમેદવાર ફરી એકવાર જીત તરફ

જિલ્લામાં સરેરાશ 68 ટકા મતદાન થયું હતું

પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

Continue Reading

પંચમહાલ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાઈ રહી છે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

કાલોલ બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ 19 હજાર મતથી આગળ
આઠ રાઉન્ડના અંતે ગોધરા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.કે રાઉલજી આગળ
હાલોલ બેઠક પર ભાજપ આગળ
મોરવા હડફમાં ભાજપ આગળ
કાલોલમાં ભાજપ આગળ
શહેરામાં ભાજપ આગળ
ગોધરામાં ભાજપ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના સી કે રાઉલજી ત્રીજા રાઉન્ડમાં આગળ
હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

મધ્ય ગુજરાતની 61 બેઠક પર ઈવીએમથી મતગણરી શરૂ થઈ ગઈ છે. 56 બેઠક પર ભાજપ આગળ છે. 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 2 બેઠક પર અન્ય આગળ છે. જેમાં મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યા છે. તો ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે. કાલોલ બેઠક પર કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ પાછળ છે અને આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા પણ પાછળ છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પાછળ છે. અમદાવાદની 20 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વડોદરાની 8 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ આગળ છે.

5 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 64.82 ટકા મતદાન થયું હતું. આ પહેલા 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મતદાન થયું હતું. આમ 2017ની ચૂંટણીની સરખામણીમાં મધ્ય ગુજરાતમાં 4.87 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. મધ્ય ગુજરાતમાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, ઘાટલોડિયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત પંચમહાલની મોરવાહડફ બેઠક પર મંત્રી નિમિષાબેન સુથારના ભાવિનો પણ ફેંસલો થશે. આજે મધ્ય ગુજરાતના તમામ 61 બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે.

Continue Reading

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

Published

on

By

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં પંચમહાલની પાંચ બેઠકોની મતગણતરી પંચમહાલ શહેરમાં યોજાશે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

શહેરા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 21 રાઉન્ડમાં થશે. જ્યારે મોરવા હડફ (ST) બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં, ગોધરા બેઠકની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં, કાલોલ બેઠકની 14 ટેબલ પર 23 રાઉન્ડમાં, હાલોલની 14 ટેબલ પર 25 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જિલ્લાની 5 બેઠકોની મતગણતરી કુલ 70 ટેબલ પર હાથ ધરાશે.

Continue Reading
Uncategorized11 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized11 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized11 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized11 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized11 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized11 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized12 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending