Connect with us

જુનાગઢ

જુનાગઢ : માંગરોળમના વોકળામાં ન્હાવા પડેલા યુવકનું મોત

Published

on

ભારે વરસાદના પગલે ઘેડ પંથક જળબંબાકાર બન્યુ છે ત્યારે ઘેડમા વોકળાઓ ભરપુર પાણીથી વહી રહ્યા હોય ત્યારે સરમા ઘેડ ગામે પાણીમા ન્હાતા યુવક લાપતા બન્યો હતો. યુવક દ્રવીડ ઉર્ફે દેવાભાઇ વેજાભાઇ બારિયા ઉમર વર્ષ આશરે 20  જે સાત બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઇ હતો જે  સરમા ઘેડ ગામનો યુવક તેમના મિત્ર સાથે વોકળા કાઠે પાણી જોવા ગયેલ હોય ત્યારે યુવકનો પગ લપસી જતા યુવાન પાણીમા ગરકાવ  થયો હતો. ગામ લોકોને જાણ થતા ગામ લોકોના ટોળે ટોળા રોડ પરના વોકળા કાઠે ઉમટી પડ્યા હતા પરંતુ સમય વિતિજવા છતા યુવાન ન દેખાતા ગામના તરવૈયાઓ દ્વારા યુવકની શોધ ખોળ કરવામા આવી હતી. જોકે ભારે જહેમત બાદ  યુવાન ન મળતા પરિવાર મુસ્કેલિમા મુકાયો હતો. જુનાગઢ ફાયર વિભાગ અને NDRFને પણ ઘટનાની જાણ થતા જ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની શોધ ખોળ બાદ યુવકની પાણીમાં ગરકાવ લાશ મળતા યુવકને માંગરોળ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો અને યુવકના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

જુનાગઢ

માળીયાના કારીંભડામાં શ્વાસ બંધ હતા એ નવજાત બાળકે શ્વાસ લેતા પરિવારમાં ખુશીનો માહોલ

Published

on

Happiness in the family as the newborn baby breathed in the gardener's car.

માળીયા તાલુકાના કારીંભડાના નિમુબેન વાલજીભાઇ સગર નામની મહિલાને છઠ્ઠી વખતનો ગર્ભ હતો. અને સાતમા મહિને પ્રસુતિની પીડા ઉપડતાં માળીયા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. પરંતુ માતા અને બાળક બંનેની સ્થિતી જોખમી હોઈ આગળની સારવાર માટે સરકારી એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવીલમાં દાખલ કરવા રવાના કરાયા હતા.જોકે, એમ્બ્યુલન્સ માણેકવાડા પહોંચી ત્યાંજ બાળકનો જન્મ થવા લાગતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે સમય સુચકતા દાખવી 108 ની મદદ લીધી.

Happiness in the family as the newborn baby breathed in the gardener's car.

અને માત્ર 5 મિનિટમાં જ વંથલી 108 ટીમના ડો. હર્ષાબેન વાજા તથા પાયલોટ હિતેન્દ્રભાઇ પીડિતા સુધી પહોંચી ગયા. તપાસ કરતાં માતા શોકમાં જઈ રહી હોવાનું અને બાળક શ્વાસ ન લઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું.બાળકના ધબકારા પણ બંધ હતા. આથી તેને ઓક્સિજન CPR, BVM અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેંટર ફિઝીશ્યનની સલાહ અનુસાર દવાઓ આપી સારવાર કરતાં બાળકનું હ્રદય ધબકવા લાગ્યું હતું. અને કુત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકને ખાનગી હોસ્પિટલ તેમજ માતાને સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં ખસેડાઇ હતી.

Continue Reading

જુનાગઢ

હજી 10 વર્ષ સુધી આખા જૂનાગઢના રસ્તા તૂટશે અને ફરી બનશે

Published

on

For another 10 years, the entire Junagadh roads will be broken and rebuilt

 અત્યારે જૂનાગઢ શહેરમાં જે ગટર બની રહી છે એ મૂળ યોજના છેક વર્ષ 2009 ની છે. એ વખતે રાજ્ય સરકારે આખા જૂનાગઢ શહેરમાં મેઇન તેમજ શેરી, ગલી, સોસાયટી સહિત બધે નવી ગટર બનાવવાની હતી. પણ એ વર્ષે મનપામાં કોંગ્રેસને સત્તા મળી એટલે અથવા કોઇપણ કારણે તેની અમલવારીજ ન થઇ. તે છેક 10 વર્ષે એ કામ હાથ પર લેવાયું ત્યારે તેની કિંમત 640 કરોડે પહોંચી ગઇ છે.જેમાં કન્સલ્ટન્ટ કંપનીએ શેરી-ગલીની ગટરનું લેવલ પણ અણઘડ હોવાથી એ પણ નવી બનાવવાનું સુચન કર્યું હતું. પણ શાસકોએ એ માંગણી ફગાવી દીધી. અને ફક્ત મુખ્ય લાઇનજ 244 કરોડના ખર્ચે નવી બનાવવાનો નિર્ણય કર્યો. કારણકે, શેરી અને ગલીઓમાં રસ્તાની ગ્રાન્ટો પડી હતી એ વાપરવાની ઉતાવળ હતી. આથી જેવું ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું એમાં પણ એવુંજ થયું.

For another 10 years, the entire Junagadh roads will be broken and rebuilt

હવે પાછળથી જ્યારે ખબર પડી કે શેરી-ગલીની જૂની ગટરો ચાલે એમ નથી ત્યારે 344 કરોડની શેરીની ગટરો માટે જનરલ બોર્ડમાં સૈદ્ધાંતિક મંજૂરી લીધી છે. જો પહેલેથીજ મેઇનની સાથે શેરી-ગલીનો પ્લાન બનાવ્યો હોત તો બધું એકસાથે અને વ્યવસ્થિત આયોજન થાત. હવે થશે એવું કે, અત્યારે મેઇન ગટરનું જે કામ છે એ ત્રણેક વર્ષ ચાલશે. એ દરમ્યાન શેરીના રસ્તા બનશે. અને શેરીની ગટર બનાવવાની આવશે ત્યારે એ રોડ ખોદવા પડશે. એ ઝીણું કામ છે એટલે લાંબો સમય ચાલશે એટલે આખા શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.

Continue Reading

જુનાગઢ

ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘા ભાઈ સોલંકી દ્વારા પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા સ્વાગત કર્યું

Published

on

Una Taluka Bharatiya Janata Party District Panchayat Former President Haribhai Bogha Bhai Solanki welcomed State Minister Vinodbhai Chavda
ઉના પંથકમાં ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીને લઈને ખૂબ સક્રિય પડી છે તેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ તેમજ નવાબંદર જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ બોઘા ભાઈ સોલંકી તેઓએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર જી અને ચાવડા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા દીવ દાદરા નગર હવેલી ના ભાજપ સંગઠન મહામંત્રી તેમજ
Una Taluka Bharatiya Janata Party District Panchayat Former President Haribhai Bogha Bhai Solanki welcomed State Minister Vinodbhai Chavda
વેવકજી ઠાકર ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ મનસુખભાઈ પરમાર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી વિશાલભાઈ વોરા અને સમગ્ર ભાજપના કાર્યકરો દ્વારા આજે હરિભાઈ બોઘાભાઈ ભાઈ સોલંકી ના નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Continue Reading
ગુજરાત4 hours ago

ઓરીનો એક દર્દી અન્ય 18 લોકોને કરી શકે છે સંક્રમિત,WHOએ જણાવ્યું કે કેટલો જીવલેણ હોઈ શકે છે આ વાયરસ

આણંદ19 hours ago

આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

આણંદ19 hours ago

આણંદ જિલ્લામાં માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

આણંદ19 hours ago

આણંદની સાત બેઠકો પર 17.66 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

નર્મદા19 hours ago

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો સંદર્ભે “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો

નર્મદા19 hours ago

નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખેલાશે જંગ

નર્મદા19 hours ago

નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

પંચમહાલ19 hours ago

પંચમહાલ જીલ્લાની આ બેઠક પર કોંગી ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે

ગુજરાત4 weeks ago

બોમ્બે હાઈકોર્ટે: OSA હેઠળ પોલીસ સ્ટેશન પ્રતિબંધિત સ્થળ નથી, પરિસરમાં વિડિયો રેકોર્ડિંગ ગુનો નથી

ગુજરાત3 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

નેશનલ4 weeks ago

હવે એ ફોર એપલને બદલે અર્જુન અને બી ફોર બલરામ, નવા મૂળાક્ષરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા2 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ2 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત3 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

આણંદ1 week ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Gujarat Assembly Elections 20223 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Trending