Connect with us

વડોદરા

વડોદરામાં પૂરની સહાય ચુકવણીમાં લાલીયાવાડી

Published

on

વડોદરામાં પૂર સહાયની ચુકવણી મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ભાજપની બનાવાયેલી સામગ્રીની કીટો કોર્પોરેટર દ્વારા અન્યત્ર વહેંચી નાખવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાના સલાટવાડાના રહીશો દ્વારા શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈના ઘરે રીતસરનો ઘેરાવ કર્યો હતો. વડોદરામાં પૂર પછી ગરીબો તથા મધ્યમ વર્ગને મળતી સહાયમાં ઠેર ઠેર વિરોધો જોવા મળે છે. સદાનંદ દેસાઈની ઓફિસે પહોચેલી મહિલાઓએે આક્ષેપ કર્યો હતો કે, તમે ભાજપના મહામંત્રી થઈને પોતાના વિસ્તારના લોકોને કેશડોલ સહિતની સહાય કેમ અપાવી શકતા નથી. જ્યારે કિસનવાડી સહિતના વિસ્તારોમાં લોકોને કેશડોલ મળી રહી છે તો સલાટવાડા વિસ્તારના લોકો કેમ બાકાત રહી જાય. જ્યારે મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, પૂર સહાયની ચૂકવણીમાં વહેંચાતા રૂપીયા અને ભાજપની બનાવેલી સામગ્રીની કિટો કોર્પોરેટર દ્વારા બીજે વહેંચી નાખવામાં આવી રહી છે.   વરસાદ ગયો, પુરનું પાણી પણ ઓસરી ગયુ, પરંતુ લોકોની મુસીબતો ઓસરવાનું નામ લેતી નથી. મહિલા મહામંત્રીના નિવાસસ્થાને રજૂઆતનો વીડિયો વાઇરલ થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

વડોદરા

માત્ર 8 વર્ષની મૈત્રી જોશી છે મિનિ પંડિત! વડોદરાની આ બાળકી તેના ટેલેન્ટ વિષે શું કહે છે જાણો

Published

on

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

જ્યારે રોજબરોજની પ્રવૃત્તિઓને યાદ રાખવું એ પુખ્ત વયના લોકો માટે એક મોટું કાર્ય છે, ત્યારે 8 વર્ષના મૈત્રી મિતેશ કુમાર જોશીને મળો, જેઓ ભગવદ ગીતા અને અષ્ટકના મંત્રો અને શ્લોકોનો પાઠ કરવામાં અસ્ખલિત છે.

વડોદરાની 2જી ધોરણની વિદ્યાર્થિની કહે છે કે તેણીએ તેના પિતા મિતેશ જોષી પાસેથી તમામ જ્ઞાન મેળવ્યું છે, જેઓ પૂજા, કર્મકાંડ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવી કર્મકાંડ પ્રવૃત્તિઓમાં છે. તેણી શેર કરે છે કે તેણીએ તેણીને માત્ર ધાર્મિક જ્ઞાન જ નથી આપ્યું પરંતુ તેણીને હિંદુ ધર્મના તમામ તહેવારોનું મહત્વ પણ શીખવ્યું છે. મૈત્રી નાનપણથી જ શ્લોક, મંત્રો, ધાર્મિક વાર્તાઓ અને હિંદુ ધર્મનો ઈતિહાસ સાંભળતી આવી છે.

ઘણા બધા શ્લોકોને યાદ રાખવાની અને જપવાની તેણીની ક્ષમતાએ તેણીને આત્મવિશ્વાસ આપ્યો છે જેની સાથે તે જાણીતા લોકો સાથે અને હજારો લોકોની સામે પણ વાત કરે છે. અને તે આ બધાનો શ્રેય તેના પિતાને આપે છે, જે તેને પ્રેરિત કરે છે.

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

મૈત્રી પોતાની જાતને ધન્ય ગણાવે છે કારણ કે તેની સફળતામાં ઘણા સંઘર્ષો નથી કારણ કે તેઓ કહે છે કે ‘સંઘર્ષ અને વેદના વિના કોઈ સફળતા મેળવી શકતું નથી’. તેણીનો દિવસ કેવો જાય છે તે વિશે વાત કરતાં, તેણી જણાવે છે કે તે વહેલા ઉઠે છે અને નિયમિતપણે અનુસરે છે. તે શાળાએ જાય છે, બાળકો સાથે રમે છે, પરંતુ ક્યારેય એક મિનિટ બગાડતી નથી.

તેણીની ઈશ્વરે આપેલી ક્ષમતાઓ વિશે વધુ વાત કરતાં, 8 વર્ષની મૈત્રી જણાવે છે કે તેણીએ ભગવદ ગીતા, રામાયણ, શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ સહસ્ત્ર અને અન્ય સ્તોત્રોના શ્લોકો હૃદયથી શીખ્યા છે.

મેનેજર ધારાએ તેનો સંપર્ક કર્યા બાદ તે એક વર્ષ પહેલા જોશ એપમાં જોડાઈ હતી. તેણીએ વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેને જબરદસ્ત લાઈક્સ અને પ્રશંસા મળી, જે તેણી કહે છે કે તેણી તેને પ્રેરણા આપે છે. મૈત્રી ગર્વથી ઉમેરે છે, “હવે એપ પર લાઇવ આવવું, નિયમિતપણે વિડિયો પોસ્ટ કરવાનું નિયમિત બની ગયું છે.”

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

તેણીની ભાવિ યોજનાઓ વિશે વાત કરતા તેણીએ કહ્યું કે તે એક મહાન આધ્યાત્મિક વક્તા બનવા માંગે છે. “તેના ધર્મના વખાણ કરવા એ દરેક વ્યક્તિની ફરજ છે. આ ઉંમરે, હું દરેક પાસેથી શીખવા માંગુ છું. હું કલાકારોને કોઈ માર્ગદર્શન આપી શકતો નથી. અત્યારે મારે તમામ વિડિયો સર્જકો અને પ્રભાવકો પાસેથી શીખવું છે.” , મૈત્રી મિતેશ કુમાર જોષીએ સમાપન કર્યું.

Continue Reading

વડોદરા

ડભોઇ મહુડી ભાગોળ વસાઈવાલી જિન મા જુગાર રમતા 5 રંગે હાથે ઝડપાયા

Published

on

Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling

જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગારની બદી વધી જવા પામી છે, ત્યારે વડોદરા જિલ્લા‌ પોલીસ વડા રોહન આનંદ ના માર્ગદર્શન નીચે ડભોઇ પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ એસ જે વાઘેલા એક્શન મોડમાં આવતાં મળેલી બાતમી આધારે પીઆઇની સૂચના મુજબ ડિસ્ટાફ ના પોલીસ જવાનોએ મહુડી ભાગોળ બહાર વસાઈ વાલા જીન પાસે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા અરબાઝ મહંમદહુસેન મન્સૂરી, સિકંદર અનવરહુસેન મણીયાર, મુસ્તાક યુસુફ મન્સૂરી, અબ્દુલ યુસુફ મન્સૂરી, અજિત શાંતિલાલ વસાવા તમામ ડભોઇ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling

જુગારીઓ ને છોડાવા પીઆઇ ઉપર ફોન રણીકી ઉઠીયા હતા.પરતુ પીઆઇ કોઈ ની પણ શહે શરમ રાખ્યા વિના કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા ઝડપાયેલાકુલ ૫ શખ્સોની અંગ જડતી રુપિયા ૧૫૩૧૦ તેમજ દાવ ઉપર ૮૩૫૦ કુલ મુદામાલ મળી રૂપિયા ૨૩૬૬૦ ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આગળની વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading

વડોદરા

ડભોઇ વસઈ ગમે વિવિધ સહકારી મંડળી ઓ દ્વારા ખેડૂત માર્ગ દર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Published

on

Farmer Marg Darshan Shibir was organized by various co-operative societies like Dabhoi Vasai

ડભોઇ ના વસઈ ગામે વિવિધ ખેડૂત સહકારી મંડળીઓ ના ઉપક્રમે ભારત કૃષિકેરના સાહિયોગ થી ખેડૂત માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુદરતી ખેતી વિશે નિષ્ણાતો દ્વારા હાજે ખેડૂતો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડભોઇ વસઈ ગામે વિવિધ ખેડુત સહકારી મંડળીઓની આગેવાની મા ભારત કૃષિકેર ના સાહિયોગ થી ખેડૂત લક્ષી તાલીમ શિબિર અને ખાતર તેમજ કુદરતી ખેતી અંગે માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

Farmer Marg Darshan Shibir was organized by various co-operative societies like Dabhoi Vasai

આ પ્રસંગે ભારત કૃષિકેર ના નિષ્ણાત ટિમ દ્વારા ગામ ના ખેડૂતો ને ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં ઓર્ગેનિક ખેતી, થી જુદા જુદા પાક કઈ રીતે લઈ શકાય શરુ ઉત્પાદન અને ઓછા ખર્ચે સારી ખેતી કેવી રીતે કરવી તે અંગે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ ના મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ પટેલ દાજી સહિત મોટી સંખ્યા મા ગામના ખેડૂતો હાજર રહ્યા હતા ખેતી ને લગતા કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા જેનું સરળ અમે સહજ રીતે ભારત કૃષિકેર ના અધિકારીઓ દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું

Continue Reading
Uncategorized5 hours ago

Eight Seater Cars: ભારતમાં મળે છે આઠ સીટો વળી ત્રણ MPV, જાણો શું છે કિંમત અને કેવી છે ફીચર્સ

Uncategorized6 hours ago

ભારતીય અંડર-19 મહિલા ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું, ન્યૂઝીલેન્ડને મોટા અંતરથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી

Uncategorized6 hours ago

Khelo India Youth Games : પ્રથમ વખત વોટર સ્પોર્ટ્સમાં રમતવીરોએ બતાવશે પોતાનું કૌશલ્ય, MPના સાત શહેરોમાં યોજાશે રમતો

Budget 20236 hours ago

Union Budget 2023 : જીવન વીમા પૉલિસીમાં શું ફેરફાર થશે, સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ અંગે મહત્વપૂર્ણ નિર્ણય શક્ય

Uncategorized7 hours ago

Traveling Tips :   ટ્રાવેલિંગ દરમિયાન ઉલ્ટીની સમસ્યાને દૂર કરવા માટે અનુસરો આ ટિપ્સ

Uncategorized7 hours ago

સીએમ પટેલે વડોદરામાં ખુલો મુખ્યો 50મોં બાળ મેળો, G-20ની થીમના મંત્રને કેન્દ્રમાં રખાયો

Uncategorized7 hours ago

આ ફિલ્મોમાંથી આવે છે દેશની માટીની સુવાસ, દેશભક્તિની ભાવનાથી ભરાઈ જશે મન

Uncategorized8 hours ago

ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઓછી થશે ઠંડી, રાજ્યના ભાગોમાં કમોસમી માવઠાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

Uncategorized4 weeks ago

‘ભારત જોડો યાત્રા’ વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો, એક સાથે 52 નેતાઓના રાજીનામા

નેશનલ4 weeks ago

સ્થાનિક સ્થળાંતર કામદારો અને વિદ્યાર્થીઓ માટે ચૂંટણી પંચ દ્વારા રિમોટ વોટિંગ મશીન પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવી છે

Uncategorized4 weeks ago

કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શોમાં માસ્ક ફરજીયાત કરાયું, સેન્ટર પર 20થી વધુ ટિકિટ કાઉન્ટર કરાશે તૈયાર

ગુજરાત4 weeks ago

Xiaomi 5 જાન્યુઆરીએ ભારતમાં ‘સુપરનોટ’ Redmi Note 12 5G સીરીઝનું અનાવરણ કરશે…

Uncategorized4 weeks ago

ભૂલથી પણ આટલી મોટી ભૂલ ન કરો, નહીં તો પળવારમાં ખાલી થઈ જશે તમારું EPFO ​​ખાતું

Uncategorized4 weeks ago

બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, 400 કિમીની રેન્જમાં નિશાનો મારવામાં સક્ષમ

Uncategorized4 weeks ago

નવા વર્ષની પાર્ટીમાં ગ્લેમપ લુક માટે ટ્રાઈ કરો આ આઉટફિટ, બધા કરશે તમારા વખાણ

Uncategorized4 weeks ago

પનીરથી લઈને કોફ્તા સુધી આખા વર્ષ દરમિયાન ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવી આ રેસિપી

Trending