ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.એ પહેલાં સાંજે 5 વાગ્યે ઈસરોએ લેન્ડરને છેલ્લો કમાન્ડ આપી દીધો છે.14 જુલાઈના રોજ બપોરે 3.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ થતાં જ એ 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ લખશે.
ત્યારે અત્યારે ચંદ્રયાન-3ને youtube પર 5 મિલિયનથી વધુ લોકો લાઈવ નિહાળી રહ્યા છે