Connect with us

ગાંધીનગર

કચ્છમાં બનશે નવો સોલાર પાર્ક

Published

on

ગુજરાતમાં આવેલા પૂરમાં દિલધડક ઓપરેશન કરીને એરફોર્સના જવાનોએ લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારે ગાંધીનગરમાં એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ડેમોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પૂરની સ્થિતિમાં કઈ રીતે કામગીરી થાય છે તે અંગેનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ રેસ્ક્યુ ડેમો પ્રદર્શનમાં નવસારી-સુરત-જામનગર-ભૂજના પાયલોટ હાજર રહ્યા હતા. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તે પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે તે અંગેનું ગાંધીનગર સાઉથ વેસ્ટર્નના જાંબાઝ એર કમાન્ડો દ્વારા જણાવામાં આવ્યુ હતું. જો કોઈ વ્યક્તિ પૂરના વહેણમાં ફસાઈ છે અને તે ચાલી શક્તી નથી તે વ્યક્તિને કઈ રીતે બચાવી શકાય છે તે અંગે પણ ખાસ રેસ્ક્યુ ડેમો દર્શાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સે ૨૦૦થી પણ વધુ લોકોને ડૂબતા બચાવ્યા છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા બચાવ કામગીરી માટે આઠ જેટલા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. જે  પૈકી કેટલાંક હેલિકોપ્ટર એમ.આઇ.-૧૭  પ્રકારના પણ હતા. ચોથી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નસવારીમાં ફસાયેલા ૪૫ પુરૃષો, સ્ત્રીઓ અને બાળકોને એરલિફ્ટ કરી સુરતમાં સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જામનગરના જોડિયા પંથકમાં એરફોર્સે એમ.આઇ.-૧૭ના હેલિકોપ્ટરો મોકલી ૨૯ વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. જેમાં એક સગર્ભા મહિલા પણ હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગાંધીનગર

ગાંધીનગરના અંબાપુર ગામમાં કાફેનાં માલિકને આંતરી ત્રણ ઈસમોએ ધોકા વડે ધોલાઈ કરી

Published

on

The owner of a cafe in Ambapur village of Gandhinagar was laundered by three ISMOs

થોડા દિવસ અગાઉ ઉધાર ચીજ વસ્તુ નહીં આપવાની અદાવત રાખી ગાંધીનગરના અંબાપુર ગામમાં કાફેનાં માલિકને આંતરીને ત્રણ ઈસમોએ ધોકા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.અડાલજનાં મુખી વાસમાં રહેતો રોનક રમેશભાઈ પટેલ કોબા રોડ ઉપર રોની કાફે નામની હોટલ ચલાવે છે. થોડા દિવસ અગાઉ અંબાપુર ગામના ત્રણ ઈસમો કાફે ઉપર ગયા હતા. અને કેટલીક ચીજ વસ્તુ ઉધારીમાં માંગી હતી. જેથી રોનકે ઘસીને ઉધારમાં વસ્તુઓ આપવાની ના પાડી દીધી હતી.

The owner of a cafe in Ambapur village of Gandhinagar was laundered by three ISMOs

આથી રોનકે ગાળો બોલવાની નાં પાડતા ત્રણેય જણાં એકદમ ઉશ્કેરાઈ જઈ ધોકા લઇને રોનકને ધોઈ નાખ્યો નાખી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેનાં કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેથી ત્રણેય ત્યાંથી રવાના થઇ ગયા હતા. બાદમાં રોનકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આવ્યો હતો. આ અંગે રોનકની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગાંધીનગર

આંતરાષ્ટ્રીય વિશ્વ યોગ દિનની ઉજવણીને લઇ રાજ્યના અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરાઇ

Published

on

Documentary prepared by doing yoga at 75 different iconic places of the state in celebration of International World Yoga Day

રાજ્ય સરકાર દ્વારા 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 24 સેન્ટરો ખાતે એક સપ્તાહ સુધી યોગ શિબિરો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સરકારે અલગ અલગ 75 આઈકોનિક જગ્યાઓ પર યોગ કરીને ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. જે વિશ્વની તમામ ભાષામાં તૈયાર કરીને વિશ્વમાં પ્રચાર પ્રસાર કરવામાં આવશે.સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ 21મી જૂનના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Documentary prepared by doing yoga at 75 different iconic places of the state in celebration of International World Yoga Day

આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાના 24 સેન્ટર ખાતે યોગ સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો છે.આંતર્રાષ્ટ્રીય યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 21મી જૂનના રોજ આઠમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાનવતા માટે યોગ’ થીમ પર યોજાશે.

 

Continue Reading

ગાંધીનગર

મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્ર પર હુમલો

Published

on

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate

મહેસાણાની દુધ સાગર ડેરીની આજે મળનારી વાર્ષિક સાધારણ સભાપહેલાં મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. જેમાં મોઘજી ચૌધરીના ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. સભા પૂર્વે ડેરીના ગેટ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે બબાલ થઇ હતી. જેમાં સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થતા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી, તેમના પુત્ર અને ભાણેજ પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં સ્વ બચાવમાં ભાણેજે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરતા ટોળુ વિખેરાઇ ગયું હતુ. ત્યાં હાજર લોકોએ ઇજાગ્રસ્ત મોઘજી ચૌધરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાંથી મોઘજી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ એક આગોતર કાવતરું હતું. ડેરીના ચેરમેનના આદેશથી આ કાવરતું રચાયું છે.

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate

મહેસાણા દૂધ સાગર ડેરીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીમાં યોજાયેલી સાધારણ સભામાં પાઈડર પ્લાન્ટના મુદ્દાને રદ્દ કરવા માટે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી સભામાં ડેરીના સત્તાધીશો સામે સવાલ જવાબ કરવા જવાના હતા, એ દરમિયાન આજે સવારે ડેરીના ગેટ પાસે મોઘજી ચૌધરીને ડેરીના સુપરવાઈઝર અને સિક્યુરિટી દ્વારા લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ગાડી પણ તોડી પાડવામાં આવી હતી. આ હુમલામાં ગાડીમાં સવાર મોઘજી ચૌધરીના પુત્ર અને ભાણા પર પણ ટોળાએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જેથી સ્વ બચાવમાં મોઘજી ચૌધરીના ભાણાએ બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. ​​​​​ફાયરિંગ કરતા ટોળું વિખેરાઈ જતા તેઓને રિક્ષા મારફતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

Continue Reading
ગુજરાત5 hours ago

ઓરીનો એક દર્દી અન્ય 18 લોકોને કરી શકે છે સંક્રમિત,WHOએ જણાવ્યું કે કેટલો જીવલેણ હોઈ શકે છે આ વાયરસ

આણંદ19 hours ago

આણંદમાં સ્પેશ્યલ જનરલ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ પોલીસ ઓબ્ઝર્વરે બેઠક યોજી

આણંદ19 hours ago

આણંદ જિલ્લામાં માઇક્રો ઓબ્ઝર્વરની એક દિવસીય તાલીમ યોજાઇ

આણંદ19 hours ago

આણંદની સાત બેઠકો પર 17.66 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

નર્મદા19 hours ago

રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો સંદર્ભે “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો

નર્મદા20 hours ago

નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખેલાશે જંગ

નર્મદા20 hours ago

નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

પંચમહાલ20 hours ago

પંચમહાલ જીલ્લાની આ બેઠક પર કોંગી ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે

ગુજરાત4 weeks ago

બોમ્બે હાઈકોર્ટે: OSA હેઠળ પોલીસ સ્ટેશન પ્રતિબંધિત સ્થળ નથી, પરિસરમાં વિડિયો રેકોર્ડિંગ ગુનો નથી

ગુજરાત3 weeks ago

પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે.

નેશનલ4 weeks ago

હવે એ ફોર એપલને બદલે અર્જુન અને બી ફોર બલરામ, નવા મૂળાક્ષરોની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા2 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ2 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

ગુજરાત3 weeks ago

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ફર્સ્ટ લૂક પોસ્ટર રીલિઝ કરાયું

આણંદ1 week ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Gujarat Assembly Elections 20223 weeks ago

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Trending