Connect with us

જાણવા જેવું

એક એવુ ગામ જ્યાં માણસો તો શું પશુ-પક્ષી પણ આંધળા થઈ જાય છે….જાણો રહસ્યમય ગામ વિશે..

Chintan Mistry

Published

on

સામાન્ય રીતે આ દુનિયા આપણને સાધારણ લાગે છે. કારણ કે આપણે આ દુનિયામાં સામાન્ય ચીજો જ જોઇ છે. જ્યારે આ દુનિયા એટલી સાધારણ નથી. પરંતુ આ ધરતી ઉપર એક એકથી ચડિયાતી રહસ્યમયી જગ્યાઓ છે. જીવ-જંતુ, નદિઓ-તળાવ વગેરે ઉપસ્થિત છે. આજે અમે તમને એક ગામ વિશે જણાવીશું જેનું રહસ્ય ઉકેલવું એ આકાશના તારા ગણવા સમાન છે.

ધરતી ઉપર એક એવું ગામ છે જેમાં રહેનારા દરેક લોકો, પશુ-પક્ષીઓ બધા અંધ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ગામના રહસ્યને લઈ જાત જાતની ચર્ચાઓ ચાલી રહી હતી.  આ અહેવાલ પ્રકાશિત થયા બાદ લોકોમાં પણ કુતુહલતા સર્જાઈ હતી કે એવું તો શું હશે કે માણસો અને પશુ-પક્ષી આંધળા થઈ જતા હશે. આંધળા થવાના કારણે આ ગામમાં રહેનારા પક્ષીઓ ઉડી શકતા નથી. અંધ આંખોથી ઉડવાનો પ્રયત્ન કરાય છે પરંતુ ગમે તે જગ્યાએ ટકરાઇને ઘાયલ થઇ જાય છે. આવી જ સ્થિતિ ગામમાં રહેનારા જીવ-જંતુઓની પણ છે.

પ્રાણીઓ પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. આ ગામનું નામ ટિલ્ટેપક છે. જ્યાં જન્મનાર બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે પરંતુ થોડા દિવસના અંતરમાં તેમની આંખોનું તેજ જતું રહે છે.આ ગામમાં મોટાભાગના જોપોટેક સમુદાયના લોકો રહે છે. આ ગામમાં કુલ 70 ઘર છે. એકપણ ઘરમાં બારી નથી. કારણ કે બધા લોકો જોઇ શકતા નથી. તેમન સૂર્યથી મળતા પ્રકાશથી કંઇ જ લેવા દેવા નથી. આખા ગામમાં આંધળાપણા પાછળ કારણ એક ઝાડ છે. આંધત્વ પાછળ જવાબદાર ઝાડનું નામ લાવઝુએજા છે. જેને જોતાની સાથે જ માણસો, પશુ-પક્ષીઓ બધા જ આંધળા થઇ જાય છે. આ અંગે જ્યારે વૈજ્ઞાનિકોને જાણ થઇ ત્યારે વૈજ્ઞાનિકોની એક ટીમ ટિલ્ટેપક ગામે આવી પહોંચી. પરંતુ વૈજ્ઞાનિકોએ આ ઝાડને નહીં પરંતુ એક વસ્તુને અંધત્વનું કારણ ગણાવી હતી. એક હિન્દી વેબસાઇટ પ્રમાણે આ ગામ ભારતમાં જ આવ્યું છે. વૈજ્ઞાનિકોએ આ પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યુ કે , ઝાડમાં કંઇ જ નથી. જેનાથી જોઇને લોકો આંધળા થઇ જાય. જોકે, અંહીં ઝેરી માંખીઓ રહે છે જેના કરડવાથી લોકોના શરીરમાં ખતરનાક કીટાણું પ્રવેશે છે અને કીટાણુ શરીમાં પ્રવેશ કરીને આંખોની મુખ્ય નશોને બંધી દે છે જેના કારણે દરેકની આંખોનું તેજ જતું રહે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણવા જેવું

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

Chintan Mistry

Published

on

કેન્દ્ર સરકારે ફરી ચાઇનીઝ એપ પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્રએ મંગળવારે વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે 69એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ ચોથી વખત છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પહેલા ત્રણ વખત મળીને કુલ 220 જેટલી મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ 43 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકારને આ ઍપ્સને લઇને ફરિયાદ મળી હતી કે આ ઍપ્સ ભારતીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. જે બાદ સરકારે આગમચેતીરૂપે આ 43 એપ્સને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ એપ્લિકેશનમાં સ્નેક વિડિયો જેવી ઘણી લોકપ્રિય એપ્લિકેશન સામેલ છે.

ટિકટોક પર બેન બાદ સ્નૈક વીડિયો ઝડપથી તેના વિકલ્પ તરીકે ઉભરી હતી. આ પણ ચાઇનીઝ એપ છે. આ 43 મોબાઇલ એપ વિરુદ્ધ કાર્યવાહી એટલે કરવામાં આવી છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ ભારતની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા અને પબ્લિક ઓર્ડર પ્રત્યે પૂર્વાગ્રહ વાળી ગતિવિધિઓમાં સામેલ છે.

Continue Reading

જાણવા જેવું

વિદેશી પશુ-પક્ષીઓ રાખનારા માટે સારા સમાચાર

Chintan Mistry

Published

on

વિદેશી પશુ-પક્ષી પાળવા કે રાખનારાઓ માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરતાં સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશી પશુ-પક્ષી રાખનારો જો ડિસેમ્બર 2020 સુધીમાં જાણકારી સાર્વજનિક કરી દે છે તો તેમની વિરુદ્ધ કોઈ કેસ નહીં ચલાવવામાં આવે.

આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એ શાસન આદેશ પર મહોર મારી દીધી છે જેમાં વિદેશી પશુ અને પક્ષીઓને રાખનારા કે તેમના માલિકોને અભિયોજનથી સંરક્ષણ આપવાની વાત છે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તેઓ સામાન્ય માફી યોજનામાં ખુલાસો કરે છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોનો બેન્ચે અલાહાબાદ હાઈકોર્ટના એ આદેશને બરકરાર રાખ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે એ લોકોની વિરુદ્ધ કેસ નહીં ચલાવી શકાય જેઓએ સામાન્ય માફી યોજના હેઠળ જૂનથી ડિસેમ્બરની વચ્ચે વિદેશી વન્યજીવ પ્રજાતિઓના અધિગ્રહણ કે કબજાનો ખુલાસો કરી દે છે.

Continue Reading

જાણવા જેવું

સેલ્ફીને લઈ સર્વે : ભારતીય મહિલાઓ ફિલ્ટરનો સૌથી વધુ ઉપયોગ કરે છે

Chintan Mistry

Published

on

એન્ડ્રોઇડ મોબાઇલ યુગમાં લોકોમાં સેલ્ફીનું ચલણ વધી રહ્યુ છે. સર્ચ એન્જિન Googleએ આજ સંદર્ભે કરેલા એક ગ્લોબલ રિસર્ચમાં ખુલાસો થયો હતો કે, સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ફિલ્ટર- ફોટો વધારે સુંદર બનાવવાની ટેકનીકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે રિસર્ચ રિપોર્ટમાં ભારતીય બાળકો પર ફિલ્ટરની અસરને લઇને વધારે ચિંતા વ્યક્ત નથી કરાઇ. આ ગ્લોબલ રિસર્ચ મુજબ મોબાઇલમાં ફ્રન્ટ કેમેરાથી 70 ટકાથી વધુ (સેલ્ફી) તસવીરો ખેંચવામાં આવે છે. ભારતીયોમાં સેલ્ફી લેવા અને તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ચલણ ભારે છે અને એમાં પણ પોતાને સુંદર દેખાડવાના ક્રેઝમાં ફિલ્ટરનો ઉપયોગ વધ્યો છે.

રિસર્ચના પરિણામો મુજબ ભારતીય મહિલાઓ, ખાસ કરીને સેલ્ફી સુંદર બનાવવા માટે હમેશા ઉત્સાહિત રહે છે અને આ માટે તેઓ અનેક ફિલ્ટર એપ તથા એડિટિંગ ટૂલ્સનો બહોળો ઉપયોગ કરે છે. આ માટે પિક્સ આર્ટ અને મેકઅપ પ્લસનો ઉપયોગ બહુ જ પ્રચલિત થયો છે. યુવાવર્ગમાં સ્નેપચેટનો ઉપયોગ વધ્યો છે.

Continue Reading
નેશનલ7 hours ago

કોરોનાનો કહેર વધતા આ રાજ્યએ જાહેર કર્યુ નાઈટ કર્ફ્યૂ

બીઝનેસ9 hours ago

ભારતની આ સોશિયલ મીડિયા એપને ખરીદશે ગૂગલ, 1 અબજ ડોલરમાં ખરીદવાની તૈયારી

વર્લ્ડ14 hours ago

ન્યુઝિલેન્ડમાં ભારતીય મૂળના સાંસદે સંસ્કૃત ભાષામાં લીધા શપથ, ભારતને અપાવ્યું ગૌરવ

વર્લ્ડ16 hours ago

Sputnik V કોવેક્સિનનો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ જાહેર

નેશનલ17 hours ago

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની વિદાય, પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા પટેલ

જાણવા જેવું1 day ago

કેન્દ્રની વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક, 43 એપ્લિકેશન પર પ્રતિબંધ…જુઓ સંપૂર્ણ લિસ્ટ…

અમદાવાદ1 day ago

પ્રદૂષણ રોકવા અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, આ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ગુજરાત1 day ago

કોરોનાને લઈ PM સાથે CM રુપાણીનો સંવાદ, મુખ્યમંત્રીએ જણાવી હાલની સ્થિતિ…

ધર્મદર્શન4 weeks ago

ભારતીયો માટે ગૌરવ : દુબઈની મસ્જિદના પ્રવેશદ્વાર પર હિન્દુ ધર્મગુરુની તસવીર

વર્લ્ડ4 weeks ago

તો પાકિસ્તાનનું સંચાલન કરે છે આ ખૂબસુરત મહિલા…ઈમરાન ખાન પણ એના ઈશારા પર નાચે છે..

વર્લ્ડ4 weeks ago

સાઉદી અરબ : મક્કામાં મોટી મસ્જિદમાં અજાણ્યા શખ્સે ઘુસાડી દીધી કાર…વિડિયો થયો વાયરલ

વાયરલ4 weeks ago

ખરેખર નદી પાર કરી રહેલ આ 50 ફૂટ લાંબો એનાકોન્ડા છે કે પછી બીજું કંઈ?

ગુજરાત3 weeks ago

ક્યાં છે રોજગાર? સિદ્ધપુરમાં શિક્ષિત યુવકનો રોજગાર ન મળતા આપઘાત

ધર્મદર્શન4 weeks ago

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

વર્લ્ડ3 weeks ago

પયગંબર કાર્ટૂન વિવાદ : ઈસ્લામને લઈ ફરી ફ્રાંસના રાષ્ટ્રપતિએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત4 weeks ago

ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા શંકરસિંહ બાપૂની નવી રણનીતિ

Trending

Copyright © 2019 - 2020 The Squirrel.