Connect with us

અમરેલી

અમરેલી-વડીયા તાલુકામાં આજે વીજળીનો લાઈટ કાપ

Published

on

Power cut in Amreli-Wadia taluka today

ચોમાસા આડે હવે થોડો સમય જ બાકી છે, ત્યારે વીજ વિભાગ દ્વ્રારા પ્રિમોનસુન કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં આજે વીજળીનો લાઈટ કાપ આપવામાં આવ્યો છે. પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત વડીયામાં PGVCL તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા આજના દિવસે વડિયામાં લાઇટનો કાપ આપવામાં આવ્યો છે.

Power cut in Amreli-Wadia taluka today

અમરેલીથી 66 કેવીના કર્મીઓ પ્રિ મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત થયા છે. કાળઝાળ ઉનાળામાં વડિયા  વાસીઓ લાઈટ વિહોણા થયા છે. બપોર સુધી પંખા AC વગર લોકોને રહેવાની મજબૂરી થઇ પડી છે. ચોમાસા પહેલા PGVCL દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરી લાઈટની હાલાકી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અમરેલી

અમરેલી- જાફરાબાદ પોલીસ પરીવારની સરાહનીય કામગીરી

Published

on

Commendable work of Amreli-Jafrabad police family

અમરેલી જિલ્લાના જાફરાબાદ પોલીસ પરીવાર ની સરાહનીય કામગીરી જાફરાબાદ પોલીસ તરફથી પ્રથમ વખત બ્લડ ડોનેશનકેમ્પ યોજાયો હતો. જાફરાબાદ પોલીસ દ્વારા જાફરાબાદમાં પ્રથમ વખત પોલીસ પરિવાર દ્વારા ડોનેશન કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું જાફરાબાદ ટાઉનહોલ ખાતે આજરોજ નવકાર બ્લડ બેન્ક મહુવા દ્વારા આ કેમ્પમાં બ્લડ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

Commendable work of Amreli-Jafrabad police family

જાફરાબાદ પોલીસ દ્વારા ટૂંકા સમયમાં જ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જાફરાબાદ નીવિવિધ સંસ્થાઓ તેમજ કાર્યકર્તાઓને જાણ કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં જાફરાબાદ પોલીસદ્વારા લગભગ બ્લડ ડોનેશન પ્રથમ કેમ્પ થયો હોય એવું લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલના સમયમાં બ્લડની દરેકલોકોને અચાનક જરૂર પડતી હોય ત્યારે જાફરાબાદ પોલીસ ને આ કેમ્પ કરવાનું ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા ટૂંકા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ કરીને ૫૫ જેટલીબોટલ બ્લડ એકત્રિત થયું હતું.

Continue Reading

અમરેલી

અમરેલી- સાવરકુંડલા ખાતે પૂજ્ય ભોજલરામ જયંતિ પ્રસંગે લોકડાયરામાં નોટોનો વરસાદ

Published

on

Amreli- Rain of notes in Lokdaira on the occasion of Pujya Bhojalram Jayanti at Savarkundla

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પૂજ્ય ભોજલરામ જયંતિ પ્રસંગે લોકડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ભોજલરામબાપાની 237 જન્મ જયંતિ પ્રસંગે લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસ્યો હતો. લોકગાયિકા યશ્ચિ પટેલ પર ચલણી નોટોનો વરસાદ વરસ્યો છે.

Amreli- Rain of notes in Lokdaira on the occasion of Pujya Bhojalram Jayanti at Savarkundla

સાંખી, સ્પાકરૂ, ગઝલ, ભજન, લોકગીતોની ફરમાઈશ પર યશ્ચિ પટેલ પર સખીદાતાઓએ વરસાદ વરસાવ્યો હતો. ભાજપના નેતા સુરેશ પાંનસૂરીયાએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આંબરડીની દીકરી યશ્ચિ પટેલ પરસમાજના અગ્રણીઓ રૂપિયા વારસાવતો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે ભોજલરામ જન્મજયંતિ પ્રસંગનો વીડિયો વાયરલ થયો છે.

Continue Reading

અમરેલી

અમરેલી-ક્રાકચ વિસ્તારમાં 5 સિંહો શેત્રુજી નદી કાંઠે જોવા મળ્યા

Published

on

Five lions were spotted on the banks of Shetruji river in Amreli-Krakach area

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા બૃહદના જંગલનો અદભુત વીડિયો સામે આવ્યો છે.

Five lions were spotted on the banks of Shetruji river in Amreli-Krakach area

લીલીયાના ક્રાકચ વિસ્તારમાં 5 સિંહો શેત્રુજી નદી કાંઠે જોવા મળ્યા હતા. કાળઝાળ ઉનાળામાં ઠંડક મેળવવા સિંહપરિવાર નદી કાંઠે પહોંચ્યો હતા. ગરમીમાં ઠંડક મેળવવા સિંહોના નદી કાંઠે ધામા જોવા મળ્યા હતા. 2 સિંહણ 3 પાથડાસિંહબાળ જોડે શેત્રુજી નદી કાંઠા પર લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. ક્રાકચના સિંહપ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણની (ઓઢ) વાડી નજીક 5 સિંહોનો વીડિયો હીવાનું અનુમાન. નદીના કિનારે 5 સિંહોનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલથયો છે.

Continue Reading
Mehsana: Lalji Patel issued a statement regarding the resignation of Hardik Patel
મહેસાણા14 hours ago

મહેસાણા- હાર્દિક પટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું

Mehsana- Mehsana Youth Congress workers surrounded the office
મહેસાણા14 hours ago

મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો

Patan- Viranjali program will be held saluting the martyrdom of Veer Krantikaris
પાટણ15 hours ago

પાટણ- વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

Patan- Patan's Cong MLA Kirit Patel reacted to Hardik
પાટણ15 hours ago

પાટણ- પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને લઈ આપી પ્રતિક્રિયા

Jamnagar- General Duty Assistant course started at Jamnagar ITI
જામનગર15 hours ago

જામનગર- જામનગર આઈ.ટી.આઈ.ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ શરૂ કરાયો

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler
બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Panchmahal- Free Diagnosis Camp was held at Shreeji Hospital in Halol
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Panchmahal- Rudrayagna organized at Halol Shri Vadinath Mahadev Temple
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞનું આયોજન

Serious accident near Bhukri crossroads of Amreli-Dhoraji
અમરેલી2 weeks ago

અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

Google Policy: Users can now request the removal of their personal information from Google search results
વર્લ્ડ3 weeks ago

ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે

Naresh Patel was seen with BJP leaders in Jamnagar
જામનગર2 weeks ago

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

Alcohol seized in a truck parked in the parking lot of Bharuch-Hotel
ભરુચ2 weeks ago

ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

Former minister Jayesh Radadia showered rupee in Rajkot-Lok Diara
રાજકોટ3 weeks ago

રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

These serious illnesses can occur before drinking water in a hot plastic bottle
ઇન્ડિયા3 weeks ago

ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ

પંચમહાલ3 weeks ago

પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Video of Dalamaththa Singh strolling all summer in Amreli goes viral
અમરેલી1 week ago

અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

Trending