ઉપલેટામાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘ અને શિક્ષણ સમિતિની સરાફી સહકારી મંડળી સાધારણ સભા અને વૃક્ષારોપણ તેમજ નિવૃત્ત સમારોહ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કર્મચારી સરાફી સહકારી મંડળી અને નગર પ્રાથમિક શિક્ષણ સંઘની સાધારણ સભા યોજવામાં આવી હતી ત્યારે આ સાધારણ સભા બાદ નિવૃત્ત થતા શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સનમાન સમારોહ અને તેમની યાદમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ સાધારણ સભાના કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની વરની કરવામાં આવી હતી ત્યારે આ સાથે કર્મચારીની સરાફી સહકારી મંડળીના પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારોની વરની કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શિક્ષણ સાધના ચેરમેન, વાઇસ ચેરમેન, નગરપાલિકા ચીફ ઓફિસર, શાસનાધિકારી, શાળાના બીઆરસી, સીઆરસી સહિતના જોડાયા હતા
રાજકોટ : ઉપલેટામાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘની સાધારણ સભા યોજવામાં આવી
Leave a comment
Leave a comment