The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, May 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અરવલ્લી > ભિલોડાના મોહનપુર ચોકડી પાસે રિક્ષા પલટી
અરવલ્લી

ભિલોડાના મોહનપુર ચોકડી પાસે રિક્ષા પલટી

admin
Last updated: 19/11/2019 1:30 PM
admin
Share
SHARE

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે વાહનચાલકો બેફામ રીતે વાહન હંકારી પોતાની અને લોકોની જિંદગી જોખમમાં મુકતા હોય છે.ભિલોડાના મોહનપુર નજીક રીક્ષા ચાલક એક્ટીવા ચાલકને બચાવવા જતા પલ્ટી ખાઈ જતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા બે લોકોના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી બે દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટના નજીકમાં  પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થતા અકસ્માતની ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. ભિલોડા-શામળાજી રોડ પર આવેલા મોહનપુર ગામ નજીકથી પસાર થતી રીક્ષા એક્ટીવા ચાલકને બચાવવા જતા પલ્ટી જતા સદનસીબે રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઇજા થવાની સાથે આબાદ બચાવ થયો હતો સમગ્ર અકસ્માત નજીકમાં આવેલા જય હિંદ પેટ્રોલપંપના સીસીટીવી કેમેરામાં કેદ થતા બે દિવસ પછી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ વિડીયો વાઈરલ થતા વિડીયો જોનાર લોકોના મોઢામાંથી “રામ રાખે તેને કોણ ચાખે” ના શબ્દો સરી પડ્યા હતા

You Might Also Like

અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

અરવલ્લી : મંકિપોક્સના ભય વચ્ચે ચીકનપોક્સના કેસમાં વધારો, જીલ્લામાં બાળકો ચિકનપોક્સનો શિકાર બની રહ્યા છે,સગર્ભા માટે ભય

BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિવસ નિમિત્તે મોડાસામાં જનજાગૃતિ રેલી, હજારો લોકો ધુમ્રપાન છોડવા શપથ લેવડાવ્યા

માલપુરમાં તબીબ દંપત્તીનું એકાઉન્ટ હેક કરીને 53.73 લાખની ઠગાઈ કરનાર નાઇઝીરિયન ગેંગનો સાગરિત ઝડપાયો

અમરેલી-મોણવેલના સિમ વિસ્તારમાં લાગી આગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
સ્પોર્ટ્સ 13/05/2025
સવારના નાસ્તામાં બ્રેડ અને દહીં સાથે બનાવો સ્વાદિષ્ટ ટોસ્ટ, રેસીપી છે ખૂબ જ સરળ
રેસીપી 13/05/2025
આજે છે જેઠ મહિનાનો પહેલો બડા મંગલ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 13/05/2025
Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
- Advertisement -

You Might Also Like

અરવલ્લી

બનાસકાંઠા : એલ.સી.બી પોલીસે દારૂ ઝડપી પાડ્યો, બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા

1 Min Read
અરવલ્લીજાણવા જેવું

ગુજરાતનું ગૌરવ : વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે નિલાંશી પટેલ….

2 Min Read
અરવલ્લી

મોડાસા, ભિલોડા, ટીંટોઈમાં વરસાદી ઝાપટું

1 Min Read
અરવલ્લી

મઉ ગામે મહિલાઓએ કર્યો હોબાળો

1 Min Read
અરવલ્લી

મોડાસામાં એક ગમ્ખ્યાર અકસ્માત સર્જાયો

1 Min Read
અરવલ્લી

અરવલ્લી : કોંગ્રેસ જિ.પં.ના પૂર્વ સદસ્ય કીર્તિ પટેલનો વીડિયો વાયરલ

1 Min Read
અરવલ્લી

અરવલ્લી : બાયડમાં આંગડિયા પેઢીમાં લૂંટનો મામલો

1 Min Read
અરવલ્લી

અરવલ્લી : ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ કોંગ્રસમાં જોડાયા

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel