અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપરથી બે અલગ અલગ સ્થળોએથી ગૌ માંસના જથ્થા સાથે બે મહિલા, સગીરા સહિત પાંચ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી...
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સલમાન અને સોહેલને પોતાના આર્થિક લાભ ખાતર ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલો વેચતા ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો....
ભરૂચના અંકલેશ્વર વોર્ડ નંબર 4માં આરસીસી ના રસ્તાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાંનગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડનંબર ૪ માં...
ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી,જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા, જિલ્લામાં...
ભરુચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરનગરપાલિકા માં આવેલા વોર્ડ નંબર 1 માં નગરપાલિકા દ્વારા રોડ રસ્તા સહિતના 60...
ભરૂચના અંકલેશ્વર સત્યમેવ જયતે ગ્રુપ ના સભ્યએ પોતાનું જન્મ દિવસ વૃદ્ધઓ સાથે મનાવ્યો.. ભરૂચના કસક ઘરડાઘરમાંઅનેક વયસ્કો વસવાટ કરી રહયાં છે. સંતાનો કે પરિવારજનોએ તરછોડી દીધેલાં...
ભરુચના અંકલેશ્વર જીઆઇડીસી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો. અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બાળકો જ કાલનું ભવિષ્ય છે એથી...
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતાદોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક...
ભરુચ જિલ્લાના અંકલેશ્વર માં ડી.પી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચકચાર મચાવનાર બરકતઆખરે એક વર્ષ બાદ પોલીસ ની પકડમાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય અનેશહેરી...