અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો હતો જે ગત તા.14 જુનની મોડી રાત્રીએ દલખાણીયા અને ગોવિંદપુરની જંગલની સીમમાં...
અગાઉ બજેટ બેઠકમાં ભાજપના સદસ્યોએ કર્યો હતો વિરોધ. ધારાસભ્ય જેવી કાકડીયા જૂથ અને પાલિકા પ્રમુખ જૂથના વિવાદ વચ્ચે બજેટ બેઠક અગાઉ ના મંજુર થઈ હતી તેમજ...
અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર...
અમરેલી જિલ્લાનું ધારી પંથક એ ગીર વિસ્તાર કહેવાય છે આ વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે, સાથેજધારી નજીક સફારી પાર્કમાં પણ સિંહ છે. ત્યારે આ વિસ્તારમાં સિંહાના...
રાજ્ય ભરના તાલુકાઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ.કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. ગત 11 તારીખથીરાજયના વી.સી.ઇ.કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે અમરેલીજિલ્લાના ધારી તાલુકા...
અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર...
અમરેલીમાં અવાર નવાર સિંહો લટાર મારતા જોવા મળે છે.ત્યારે અમરેલી-ધારીના ખોડિયાર ડેમ નજીક 6 સિંહોએ ભર ઉનાળે બળબળતા બપોરે લટાર મારતા જોવા મળ્યા હતા. ત્યારે આ...
હાલ ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે. ઉનાળાની આ કાળજાળ ગરમીમાં રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની અછતસર્જાય છે. તળાવો અને નદીનાળા સુકાઈ જવા લાગ્યા છે. જેને કારણે...
રાજયમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઇ જગ્યાએ ચોરી અને લૂટના બનાવો બની રહ્યા છે. પોલીસઅને તંત્રની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા...
ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાયુ હતું. ધારી, ગઢડા, મોરબી, અબડાસા, કરજણ, ડાંગ, લીંબડી અને કપરાડા બેઠક માટે વહેલી સવારે 7 વાગ્યે મતદાન...