Connect with us

બનાસકાંઠા

બનાસકાંઠા-ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી

Published

on

The hit-and-run incident took place on the Banaskantha-Dhanera Nenava Highway

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસમાતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઇ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે, ખાસ કરીને ગફલતભર્યા ડ્રાઇવિંગ કે હાઇસ્પીડને કારણે ખાસ કરીને અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે.

The hit-and-run incident took place on the Banaskantha-Dhanera Nenava Highway

ધાખા પાટિયા પાસે બાઈક ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થયો હતો. અકસ્માતમાં અંદાજે 32 વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મૂર્તક યુવાન ધાખા ગામના રાજપૂત સમાજ નો હોવાનું સામે આવ્યું છે. ધાનેરા પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી.

બનાસકાંઠા

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Published

on

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler

બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગારના સાહિત્ય સાથે એક ઇસમની જડપ્યો હતો. બનાસકાંઠા LCB PI ડી.આર. ગઠવીતથા PSI આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ કિસ્મતજી , વદુજી, જયપાલસીંહ , ધર્મેન્દ્રસીંહ , અશોકભાઇ , ભરતભાઇ થરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler

તે દરમીયાન બાતમી હકીકત મેળવી થરા બસ સ્ટેન્ડ આજુ બાજુ વરલી મટકાનો આંક ફરકનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા હોઇ હકીકત આધારે રેઇડ કરતા એક ઇસમ હીતેષભાઇ સંજયભાઇ જાતેદરજી રહે થરા વાળો જુગારના સાહીત્ય સાથે મળી આવેલ જેની અંગ ઝડતી માંથી રોકડ રકમ રુ ૧૦૫૫૦/- મળી આવતા સદરેના વિરૂધ્ધમાં થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે

Continue Reading

બનાસકાંઠા

બનાસકાંઠા-ડીસાના રામજી મંદિર ખાતે ધારાસભ્યના જન્મદિવસે ધાર્મિક કાર્યક્ર્મ યોજાયો

Published

on

Religious function held on MLA's birthday at Ramji temple in Banaskantha-Deesa

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે લોકપ્રિય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નાજન્મદિવસ નિમિત્તે હવન અને મહા આરતી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ રામજીમંદિર ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડીસા શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે જન્મદિવસ નિમિત્તે હવન અને મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું

Religious function held on MLA's birthday at Ramji temple in Banaskantha-Deesa

જેમાં ડીસાનાધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા અને ડીસા શહેર અને ડીસા તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળબનાવ્યો હતો. ડીસા પંથકના ધારાસભ્ય એવા શશિકાંત પંડ્યા સમગ્ર વિસ્તારમાં લોક ચાહના અને પ્રભુત્વ ધરાવે છે. ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે ખાસ ધાર્મિક કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.

Continue Reading

બનાસકાંઠા

બનાસકાઠા-ડીસા શહેરમાં જુગાર રમતા ઇસમો પકડાયા

Published

on

Ismo was caught gambling in Banaskantha-Deesa city

બનાસકાંઠા જિલ્લાના જિલ્લાના ડીસા શહેરના રિજમેન્ટ જોગણી માતાજીના મંદિર પાસે જુગાર રમતાં 3 શખ્સોઝડપાયાં હતા. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટાફના માણસો ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં

Ismo was caught gambling in Banaskantha-Deesa city

તે દરમિયાન ખાનગી રાહે હકીકત બાતમી મળેલ કે બનાસકાંઠાજિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ રિજમેન્ટ જોગણી માતાજીના મંદિર પાસે તીનપત્તીના હાર જીતના જુગાર રમતા 3 શખ્સો ને રૂ. 4420 ના મુદ્દામાલ સાથે ડીસા શહેર ઉત્તર પોલીસે હાર જીતનો જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Mehsana: Lalji Patel issued a statement regarding the resignation of Hardik Patel
મહેસાણા15 hours ago

મહેસાણા- હાર્દિક પટેલના રાજીનામાં મામલે લાલજી પટેલે નિવેદન આપ્યું

Mehsana- Mehsana Youth Congress workers surrounded the office
મહેસાણા15 hours ago

મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો

Patan- Viranjali program will be held saluting the martyrdom of Veer Krantikaris
પાટણ15 hours ago

પાટણ- વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાશે

Patan- Patan's Cong MLA Kirit Patel reacted to Hardik
પાટણ15 hours ago

પાટણ- પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે હાર્દિકને લઈ આપી પ્રતિક્રિયા

Jamnagar- General Duty Assistant course started at Jamnagar ITI
જામનગર15 hours ago

જામનગર- જામનગર આઈ.ટી.આઈ.ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ શરૂ કરાયો

Banaskantha- Banaskantha LCB caught Worli Matka gambler
બનાસકાંઠા15 hours ago

બનાસકાંઠા- બનાસકાંઠા LCB એ વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો

Panchmahal- Free Diagnosis Camp was held at Shreeji Hospital in Halol
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Panchmahal- Rudrayagna organized at Halol Shri Vadinath Mahadev Temple
પંચમહાલ15 hours ago

પંચમહાલ- હાલોલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે રૂદ્રયજ્ઞનું આયોજન

Serious accident near Bhukri crossroads of Amreli-Dhoraji
અમરેલી2 weeks ago

અમરેલી-ધોરાજીના ભૂખી ચોકડી નજીક સર્જાયો ગંભીર અકસ્માત

Google Policy: Users can now request the removal of their personal information from Google search results
વર્લ્ડ3 weeks ago

ગૂગલ પોલિસી: હવે વપરાસ કરતાં પોતાની ખાનગી માહિતી ગૂગલ સર્ચ રિઝલ્ટમાથી કાઢવાની રિકવેસ્ટ કરી શકશે

Naresh Patel was seen with BJP leaders in Jamnagar
જામનગર2 weeks ago

જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા નરેશ પટેલ

Alcohol seized in a truck parked in the parking lot of Bharuch-Hotel
ભરુચ2 weeks ago

ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

Former minister Jayesh Radadia showered rupee in Rajkot-Lok Diara
રાજકોટ3 weeks ago

રાજકોટ-લોક ડાયરામાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયાનો વરસાદ કર્યો

These serious illnesses can occur before drinking water in a hot plastic bottle
ઇન્ડિયા3 weeks ago

ગરમીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા ચેતજો નહીતર આવી શકે છે આ ગંભીર બીમારીઓ

પંચમહાલ3 weeks ago

પંચમહાલ-પાવાગઢ પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

Video of Dalamaththa Singh strolling all summer in Amreli goes viral
અમરેલી1 week ago

અમરેલી-ભર ઉનાળે ડાલામથ્થા સિંહે લટાર મારતો વિડીયો વાયરલ

Trending