Connect with us

દાહોદ

ઝાલોદ તાલુકામાં બન્યો અજીબો ગરીબ બનાવ

Published

on

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વખતપુર ગામનો એક અજીબો ગરીબ બનાવ બનવા પામ્યો  છે. વખતપુરા ગામે રહેતા દિનેશભાઇ હાંડાને સાડા ચાર વર્ષની ઉંમરનો એક બાળક મળી આવતા તેને તેના માતા પિતા વિશે પૂછતા તે લાવારીશ હોવાનું જાણવા મળ્યું. બરોડા રેલવે સ્ટેશનથી તે બાળકને દત્તક લઇ પોતાના ઘરે લઇ આવ્યો હતો અને તેને પુત્ર તરીકે રાખી મોટો કર્યો હતો. પરંતુ આ દતક પુત્રે પોતાનું પોત પ્રકાસયું અને કરી નાખ્યો મોટો ગુનો તેને પોતાની દત્તક માતાની સાથે જ આડા સંબંધો બાંધ્યા હતા. બરોડા રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગનારા કમલેશ નામના બાળકને દત્તક લાવી મોટી ભૂલ કરી હોય તેવું દિનેશ હાંડાને લાગ્યું. દિનેશે પોતાના ભાણેજ અને જમાઈને બોલાવી અને હકીકતની જાણ કરી અને હત્યાનું કાવતરું રચી કાઢ્યું. દતક લીધેલ બાળકના લાશને સગેવગે કરવા માટે ત્યાંથી કાળી ડેમ ઉપર લાવી લાશના હાથ પગ બાંધી તેની સાથે દોરડા વડે પથ્થર બાંધી અને ડેમમાં ફેંકી દીધી હતી. આમ દાહોદ Sog અને LcB પોલીસે પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધાર, ગોધરા અને દાહોદ એસ.પી. હિતેશ જોઇસરની સૂચનાથી જુદી જુદી ટિમોની રચના કરી અને સર્વિલન્સ સિસ્ટમ, CDR ,અને બાતમીદારોના ઇનપુટ અને ટેક્નિકલ માહિતીના અધારે આ ગુનો ડિટેકટ કરી બે આરોપીઓની અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

દાહોદ

દાહોદ ખાતે આદિજાતિ મોર્ચા ભારતીય જનતા પાર્ટી દ્વારા બિરસા મુંડા ની પુર્ણતિથિ બનાવવામાં આવી

Published

on

Tribal Front Bharatiya Janata Party celebrates Birsa Munda at Dahod
આજ તારીખ 9.6.2022 નાં રોજ બિરસા મુંડા ની 122 મી પૂર્ણ તિથિ હોય જેને લઈ આજરોજ ભારતીય જનતા નાં આદિજાતી મોરચા દ્વારા દાહોદના બિરસામુંડા ચોક પર સ્થિત બિરસા મુંડા ની પ્રતિમા પર ફુલહાર ચઢાવી 122 મી પૂર્ણતિથિ નિ ઉજવણી કરવામાં આવી આદીવાસીઓના ભગવાન ગણાતા એવા બિરસા મુંડાની 122 પૂર્ણતિથી હોય જેમાં બિરસા મુંડા ચોક પર બિરસા મુંડા ની પ્રતિમાં પર સુત્રોચાર કરી પ્રતિમાઁ પર ફૂલ હાર ચઢાવવામાં આવ્યા હતા
Tribal Front Bharatiya Janata Party celebrates Birsa Munda at Dahod
જેમાં દાહોદ જિલ્લા નાં આદિજાતિ મોર્ચના જિલ્લા મઁત્રી પૂનમ ભાઈ નિનામાં. આદિજાતિ મોરચાના દાહોદ શહેર પ્રમુખ સુનિલ ભાઈ બારીયા.દાહોદ શહેર મહામઁત્રી હિમાંશુ ભાઈ નાગર. મહામઁત્રી લક્ષમન ડોડીયાર.દાહોદ શહેર પ્રમુખ અને પૂર્ણ નગરપાલિકા ઉપ પ્રમુખ પ્રશાંત ભાઈ દેસાઈ.દાહોદ શહેર સઁગઠન નાં ઉપ પ્રમુખ મન્જુ બેન નિનામાં થતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યયા હતા

Continue Reading

દાહોદ

સીંગવડ તાલુકાના મંડેર ગામ ખાતે રસ્તા ૫ર દૂઘના પાઉચ રસ્તા પર મળવાના સમાચારને રદિયો આપતા જિલ્લા પ્રોગામ ઓફિસરશ્રી

Published

on

Rejecting the news of meeting milk pouches on the road at Mander village of Singwad taluka.
જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, દાહોદ દ્વારા દુઘ વિતરણ માટે એસઓપી નકકી કરવામાં આવી છે. તદ્દનુસાર દાહોદ જિલ્લાની કુલ ૩૦૫૬ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. દાહોદ જિલ્લામાં પંચમહાલ ડેરી ગોઘરા ઘ્વારા કુલ:- ૭૩ રૂટથી દુઘ પુરુ પાડવામાં આવે છે. દુઘના ૭૩ રૂટમાં કુલ:-૯૭પ સ્થળ(પોઈન્ટ) ૫ર દુઘ ઉતારવામાં આવે છે. હવેથી નિયમિત રોજ સવારે જે પોઈન્ટથી દુધ આવે છે તે પોઈન્ટ ઉપર કેટલા પાઉચ આવે છે તેના દૂધ ઉપાડ્યાના વર્કર સાથેના ફોટા જિલ્લા કક્ષાના વોટ્સ એપ ગ્રૂપ માં મોકલવાના રહેશે. દૂઘના ઉતારેલ જથ્થો ૮.૩૦ સુધીમાં તમામ આંગણવાડી કાર્યકર દ્વારા દુઘ મેળવી કેટલું દૂધ આવ્યું છે તે અંગેની પાવતી પોઈન્ટ ઉપર જે કાર્યકર બેન દૂધ ઉતારે છે તે આંગણવાડી કાર્યકરને રજુ કરવી આ સાથે પાવતીમાં મળેલ જથ્થો પાઉંચ ની સંખ્યા, તારીખ, બેચ નંબર,અને દૂધ લઇ જનાર કાર્યકર ની સહી સાથે જિલ્લા કક્ષાએ ૧૧.૦૦ વાગ્યા સુધીમાં આ તમામ પાવતીના ફોટા રજુ કરવાની રહેશે.તમામ આંગણવાડી કાર્યકરો એ દરરોજ સવારે ૮.૩૦ સુધીમાં દૂધ કેન્દ્ર કક્ષાએ લઇ જઈને ૯.૦૦ કલાકે તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર લાભાર્થી ને દૂધ પીવડાવી ને ખાલી દુઘના પાઉંચ તારમાં પરોવીને આંગણવાડી કેન્દ્રનું નામ વર્કરનું નામ મોબાઇલ નંબર સાથે નો ફોટો વોટ્સ એપ ગ્રૂપમાં મોકલવાના રહેશે.
Rejecting the news of meeting milk pouches on the road at Mander village of Singwad taluka.
મુખ્ય સેવિકા બેન દ્વારા અઠવાડીયામાં સેજાની તમામ આંગણવાડી કેન્દ્રની ઓછામાં ઓછી એક વિઝીટ કરી વર્કર દ્વારા દૂધ પીવડાવેલ ખાલી પાઉંચ ની ગણતરી કરી અને દરરોજ એક કેન્દ્રનો ફોટો ગ્રૂપમા મુકવો આમ દરરોજ એક કેન્દ્ર ની વિઝીટ કરવાની રહેશે અને તેનો રીપોર્ટ પણ અત્રે કરવાનો રહેશે. ત્યારબાદ મુખ્ય સેવીકાબેનો એ દર અઠવાડિયે સેજાના જેટલા કેન્દ્રમાં દૂધ આવે છે તેટલા કેન્દ્રની ખાલી પાઉંચ ઘટક કક્ષાએ ગુરુવારની મીટીંગ દરમ્યાન ઘટક કક્ષાએ જમા કરવાના રહેશે. ઘટક કક્ષાએ આ ખાલી પાઉંચ માટે રજીસ્ટર નિભાવવાનું રહેશે. સીડીપીઓએ માસ પૂર્ણ થયેથી ૧ થી ૫ તારીખ માં પોતાના તાલુકા માં કેટલા પાઉંચ આવેલ છે. અને તેની સામે કેટલા પાઉચ ખાલી મળેલ છે તેનું પ્રમાણપત્ર તથા હિસાબ દૂધના બીલોના ચૂકવણા વખતે ઓસીપી આપવાનું રહેશે. આ બાબતની તાકીદ પ્રોગ્રામ ઓફિસરશ્રીએ આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા પાઉચ તથા મુખ્ય સેવિકાની વિઝીટ ની ચકાસણી અને સીડીપીઓશ્રીઓએ તાલુકા કક્ષાએ નિભાવેલ રજીસ્ટરની ચકાસણી કરવાની રહેશે. તાલુકા કક્ષાએ ભેગા થયેલા ખાલી પાઉચ દર માસના અંતે સીડીપીઓ ઘ્વારા વેચાણ કરી રકમ જમા કરાવવાની રહેશે

Continue Reading

દાહોદ

દાહોદ- ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ટ્રક અને રેંકડા વચ્ચે અકસ્માત

Published

on

Dahod- Accident between truck and Rankada in Rajpur village of Zhalod taluka

ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાતા પામ્યો હતો.જેમાં ટ્રક અને રેંકડા વચ્ચે જોરદારઅથડામણ થતા બે વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. દાહોદ જિલ્લાનાઝાલોદ તાલુકાના રાજપૂર ગામે ઝાલોદ ફતેપુરા માર્ગ પર ગતરોજ એક ટ્રક તેમજ રેંકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

 

Dahod- Accident between truck and Rankada in Rajpur village of Zhalod taluka

.જેમાં પ્રાથમિક માહિતી અનુસાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે જેમાં એક વ્યક્તિ રાજપુર ગામ નોતેમજ બીજો વ્યક્તિ ગરાડુ ગામનો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત બાદ ચાલક પોતાની ટ્રક સ્થળ પર મૂકીને ભાગીજવામાં સફળ રહ્યો છે.જયારે ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બનાવ સંબંધે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Uncategorized12 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized12 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized12 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized12 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized12 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized12 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized13 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending