Connect with us

ગેજેટ

વધુ એક એપ્લિકેશનમાં વાયરસ ! તમારા ફોનમાં હોય તો તરત જ કરી નાંખજો ડીલીટ…

Published

on

Barcode Scanner એપ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. Malwarebytes એ આ જાણકારી આપી છે. વાયરસથી યૂઝર્સને ઇન્ફેક્ટ કર્યા બાદ બારકોડ સ્કેનરને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, યૂઝર્સને ઘણી જાહેરાત જોવા મળી રહી હતી અને તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા આ એપ ખુલી રહી હતી.

એપમાં વાયરસ હોવાની ફરિયાદ મળ્યા બાદ ગૂગલે ફટાફટ આ એપને પ્લે સ્ટોરથી હટાવી દીદી છે. એપને પ્લે સ્ટોરથી 1 કરોડથી વધુ યૂઝર્સે ડાઉનલોડ કરેલી છે.

Malewarebytes ના રિપોર્ટ પ્રમાણે, ડિસેમ્બરના અંતમાં અમારા ફોરમ યૂઝર્સથી એક ડિસ્ટ્રેસ કોલ મળવાનો શરૂ થયો હતો. આ યૂઝર્સને જાહેરાત જોવા મળી રહી હતી જે તેના ડિફોલ્ટ બ્રાઉઝર દ્વારા ઓપન થઈ રહી હતી. ખાસ વાત છે કે તેમાંથી કોઈપણે હાલમાં કોઈ એસ ઇન્સ્ટોલ કરી નહતી અને જે એપ ઇન્સ્ટોલ હતી તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી હોવાની વિગત સામે આવી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગેજેટ

આવી ગયું છે વીજળીનું પ્રિપેઇડ 4G મીટર, જેટલુ રિચાર્જ કરાવશો એટલું યુઝ કરવા મળશે, સાથે બીલની ઝંઝટમાંથી મળશે છુટકારો

Published

on

The prepaid 4G meter of electricity has arrived, you can use as much as you recharge, you will get rid of the hassle of bills.

ઉત્તર પ્રદેશમાં, આવતા મહિનાથી, ઘરોમાં 4G ટેક્નોલોજી આધારિત સ્માર્ટ વીજળી મીટર શરૂ કરવામાં આવશે. આ મીટર ઘરોમાં લગાવવામાં આવતા સામાન્ય મીટરથી તદ્દન અલગ છે. જે ઘરોમાં હજુ પણ જૂની ટેક્નોલોજીવાળા વીજ મીટરો છે તેમને નવી ટેક્નોલોજીના આધારે અપડેટ કરવામાં આવશે અને તેમને સ્માર્ટ મીટર બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માહિતી અનુસાર, હાલમાં સમગ્ર રાજ્યમાં 12 લાખ મીટર એવા છે જે જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે અને તેને સ્માર્ટ મીટરમાં રૂપાંતરિત કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે ઘણા સમયથી આ સમસ્યા ચાલી રહી છે અને એક વર્ષથી યુપીમાં કોઈ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યું નથી. ગ્રાહક પરિષદ જૂની ટેક્નોલોજી પર આધારિત વીજળી મીટરનો સતત વિરોધ કરી રહી છે અને સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની વાત કરી રહી છે જે 4G ટેક્નોલોજી પર આધારિત હશે.

The prepaid 4G meter of electricity has arrived, you can use as much as you recharge, you will get rid of the hassle of bills.

ગ્રાહક પરિષદ દ્વારા આ મામલો સતત ઉઠાવવામાં આવી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે યુપી પાવર કોર્પોરેશન અને કેન્દ્રીય ઉર્જા મંત્રાલય સ્માર્ટ 4જી પ્રીપેડ મીટર લગાવવા માટે સંમત થયા છે અને તેનું કામ પણ આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે.4G પ્રીપેડ મીટર વિશે વાત કરીએ તો, તે સિમ કાર્ડના પોસ્ટપેડ પ્લાન જેવું છે. આમાં, તમારે ચોક્કસ સમયગાળા માટે એક નિશ્ચિત ક્ષમતા અને નિશ્ચિત યુનિટ્સનું પ્લાન રિચાર્જ કરાવવાનું રહેશે અને આમાં તમને વીજળીનું બિલ ભરવાની ઝંઝટનો અંત આવશે. ઉત્તર પ્રદેશમાં સરકારે આ મીટરો લગાવવાનું મન બનાવી લીધું છે અને આવતા મહિનાથી જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.જો આવું શા માટે કરવામાં આવી રહ્યું છે તેની વાત કરીએ તો 4G પ્રીપેડ મીટર આવવાથી સમયસર વીજળી પણ મળતી રહેશે અને જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવી શકાશે.. આવનારા સમયમાં વીજળી બિલમાં ઘટાડો થશે, વીજ ચોરીની સમસ્યા પર અંકુશ આવશે.વીજળી મીટર સાથે છેડછાડ કરવામાં આવશે નહીં.

Continue Reading

ગેજેટ

Telegramમાં એડ થયું યુનિક ફિચર, હવે Whatsapp ચેટ્સ …….

Published

on

WhatsAppની નવી પૉલિસીના પગલે યુઝર્સ હવે અન્ય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરફ વળી રહ્યાં છે. એવામાં વ્હોટ્સએપને ટક્કર આપવા અને યુઝર્સને પોતાના તરફ આકર્ષવા માટે મેસેજિંગ સર્વિસ Telegram દ્વારા એક ખાસ અને યુનિક ફિચર રજૂ કરવામાં આવ્યું છે. જેની મદદથી યુઝર્સ પોતાની WhatsApp કે અન્ય એપ્સની ચેટ્સને Telegram માં ટ્રાન્સફર કરી શકે છે.

આ ફિચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે. Telegram એ પોતાના બ્લોગ થકી નવા ફિચર્સની જાહેરાત કરતા તેના ઉપયોગ વિશે વિગતવાર જાણકારી આપી છે. જે મુજબ વધારે પ્રાઈવસી અને સ્વતંત્રતા સાથે આ વર્ષ જાન્યુઆરીમાં Telegram ના યુઝર્સની સંખ્યા 100 મિલિયનથી અધિક થઈ ગઈ છે. એવામાં Telegram દ્વારા ખાસ ફિચર્સ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરી શકાશે.

ચેટ્સ ટ્રાન્સફરની સુવિધા IOS અને એન્ડ્રોઈડ બન્ને યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. Telegramએ દાવો કર્યો છે કે, ચેટ્સ ટ્રાન્સફર કર્યા બાદ મીડિયા કે ચેટ્સ એક્સ્ટ્રા સ્પેસ નહીં લે. જૂના એપ્સ તમને તમારા ડિવાઈસમાં જ ડેટા સ્ટોર કરવા દે છે, પરંતુ Telegram તમારા તમામ મેસેજ, ફોટો અને વીડિયોને ગમે ત્યારે તમારી જરૂરિયાત મુજબ એક્સેસ કરવામાં કોઈ સ્પેશ નથી લેતું.

Continue Reading

ગેજેટ

WhatsAppએ પોતાની નવી પોલિસીને લઈ શું કરી સ્પષ્ટતા?

Published

on

WhatsApp પર પ્રાઇવેસી પોલિસીને લઈને મોટા ભાગના લોકો વચ્ચે ખુબ આશંકાઓ છે. ગત સપ્તાહે સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ તમારી અંગત જાણકારી લઈને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સાથે શેર કરશે. લોકોના વિરોધ બાદ કંપનીએ પોતાનું મૌન તોડ્યું છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું કે, કઈ જાણકારી લેવામાં આવશે નહીં. આ અંગે કંપની દ્વારા જણાવાયુ છે કે, એપ પોતાના સામાન્ય યૂઝર્સના પ્રાઇવેટ મેસેજનો ડેટા લેશે નહીં. તેમજ લોકોના પ્રાઇવેટ કોલનો ડેટા લેવામાં આવશે નહીં.  સાથે કંપનીએ સ્પષ્ટ કર્યુ કે જે પણ ડેટા શેર કરાશે બે વ્યક્તિ વચ્ચે જ રહેશે.

કંપની મુજબ જ્યારે વ્હોટસએપ પર લોકેશન શેર કરવામાં આવે છે ત્યારે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહે છે. તેનો અર્થ એવો છે કે, આપનું લોકેશન અને આપના દ્રારા શેર કરવામાં આવતા સામેની વ્યક્તિ સિવાય લોકેશન કોઇ નહીં જોઇ શકે. નવી પ્રાઇવેસી પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ દરેક યૂઝરના લોકેશનના ડેટાને લઈને ફેસબુક સાથે શેર કરશે. પરંતુ હવે કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે વોટ્સએપ યૂઝર્સના કોઈ લોકેશનનો ડેટા ફેસબુકની સાથે શેર કરવામાં આવશે નહીં. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે વોટ્સએપમાં રહેલા ગ્રુપ્સ ચેટ અને જાણકારીઓ ખાનગી રહેશે. કંપની ખાનગી ગ્રુપ્સની જાણકારી કોઈ સાથે શેર કરશે નહીં.

Continue Reading
Video of Lord Jagganath's robotic rathyatra organized in Vadodara goes viral
ઇન્ડિયા2 days ago

વડોદરામાં યુવાને ભગવાન જગ્ગનાથની રોબોટિક રથયાત્રા યોજી વિડીયો થયો વાઇરલ

Two more accused in the murder of Udaipur Kanhaiya Lal have been remanded in custody for 14 days
ઇન્ડિયા2 days ago

ઉદયપુર કન્હૈયા લાલની હત્યામાં પકડાયેલ વધુ બે આરોપીને 14 દિવસની કસ્ટડીમાં મોકલાયા

What a speed! The video of a retired railway employee giving 3 tickets in just 15 seconds went viral
ઇન્ડિયા4 days ago

શું સ્પીડ છે! નિવૃત્ત રેલવે કર્મચારીએ 15 સેકન્ડમાં જ 3 ટિકિટ આપતો વિડીયો થયો વાઇરલ

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat
સાબરકાંઠા4 days ago

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners
સાબરકાંઠા4 days ago

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
સાબરકાંઠા4 days ago

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

The condition of the farmers waiting for the rain without rain has become dire
સાબરકાંઠા4 days ago

વરસાદ ન થતા વરસાદ ની રાહ જોતા ખેડુતો ની હાલત હાલ તો થઈ છે કફોડી બની

The family of Prantij celebrated the birthday of their darling daughter in a unique way
સાબરકાંઠા4 days ago

પ્રાંતિજ ના પરિવારે પોતાની લાડકી દિકરીનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

Breakdown in main water line in Nehru Nagar, Navsari
નવસારી3 weeks ago

નવસારીના નહેરુનગરમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ, લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું, અનેક ફરિયાદ છતાં કોઇ નિવારણ નહિં

Inauguration Ceremony of "Project Flight" by Birla Grasim Industry at Munshi ITI. Held at.
અમદાવાદ4 weeks ago

બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી દ્વારા “પ્રોજેકટ ઉડાન” નો ઉદઘાટન સમારોહ મુન્શી આઇ.ટી.આઇ. ખાતે યોજાયો.

Vandalism in the restaurant in the Gita temple complex, terror of anti-social elements
અમદાવાદ3 weeks ago

ગીતા મંદિર સંકૂલમાં આવેલા ભોજનાલયમાં તોડફોડ, અસામાજિક તત્વોનો આંતક

The husband was beaten by the mob for kissing his wife at Ayodhya Ghat
ઇન્ડિયા2 weeks ago

અયોધ્યા ઘાટ પર પત્નીને કિસ કરવા બદલ ટોળાએ પતિને માર માર્યો

Will this president clean up the city? There were piles of dirt in the ward of the president of Bardoli municipality
ગુજરાત4 weeks ago

આ પ્રમુખ શહેરને સાફ કરશે ? બારડોલી નગર પાલિકાના પ્રમુખના વોર્ડમાં જ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા

Millions of bags stolen from ST bus on Malia Highway, police investigation
મોરબી4 weeks ago

માળિયા હાઈવે પર એસટી બસમાંથી લાખો ભરેલ થેલાની ઉઠાંતરી, પોલીસ તપાસ

7 German Domes to withstand 100 km hurricane will be constructed at Leprosy Ground, Vadodara
વડોદરા3 weeks ago

વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ પર 100 કિમીના વાવાઝોડામાં ટકી શકે તેવા 7 જર્મન ડોમ તૈયાર કરવામાં આવશે

RCHO of Amreli calls upon corporate sector industries to help in covid vaccination
અમરેલી4 weeks ago

અમરેલીના RCHO દ્વારા કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝને કોવિડ રસીકરણ માટે મદદરૂપ થવા આહવાન કર્યું

Trending