વડોદરાના લોકલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા,રામલીલા,ભજવવામાં આવી રહી છે.તા 17મી નવેમ્બરે મહા કવિ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.સર્વ પ્રથમ વખત વિશાળ એલ.ઈ.ડી.સ્ક્રિન પરરામલીલા ભજવવામાં આવી રહી છે.,લોકોમાં, હિન્દૂ ધર્મની પરંપરા ,અને સંસ્કારોનું સિંચન થાય તે હેતુસર આ મહા રામલીલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.રામલીલા મહોત્સવમાં સીતા,માતાજીના શ્રીરામ પ્રભુ સાથે વિવાહનો પ્રસંગ,તેમજ શ્રી રામજીનો વરઘોડો, કન્યાદાન રસમ યોજાઈ હતી,જેમાં ઉપસ્થિત દંપતીઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું.,આ પ્રસંગે આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ,વડોદરાના ભંવરલાલ ગૌડ,ભાજપના પૂર્વ કાઉન્સિલર દિલીપભાઈ નેપાલી, અનેક,મહાનુભાવો,પદાધિકારીઓ, બાળકો અને નગરજનોએ ખાસ ઉપસ્થિત રહી રામલીલા નિહાળી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
