મહેસાણા એસ.ટી ડિવિઝન સંચાલિત ઊંઝા એસટી ડેપોની લાપરવાહી સામે આવી છે. જેમા ઊંઝા એસ.ટી ડેપોની એક બસનું ચાલુ બસે ટાયર નીકળી જતા બસમાં બેસેલા મુસાફરોના જીવ...
રાજ્ય સભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર અને મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે તમાકુ નિષેધ દિવસ સપ્તાહની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા...
મહેસાણા જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કમળાબા હોલ ખાતે યોજાયો હતો. મહેસાણા જિલ્લા કક્ષાનો માર્ગદર્શનસેમિનાર કમળાબા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને...
મહેસાણા જિલ્લાના કલેકટર કચેરી ખાતે 13 બાળકોને વિવિધ સહાય અપાઇ છે. મહેસાણા જિલ્લાના 13 બાળકોનેરાજ્યભા સંસદ જુગલજી ઠાકોર અને જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે યોજનાના દસ્તાવેજ આપી...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પધારેલા છે ત્યારે ગુજરાત માં અનેક વિકાસકામો ના આજે લોકાર્પણ કરવા માં આવ્યાછે.જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ માટે આજે ઉનાવા એપીએમસી...
સૂજલામ સૂફલામ જળ અભિયાન અંતર્ગત ઉંઝા તાલુકાના ટુંડાવ ગામે હરીભાઇ પટેલ કારોબારી અધ્યક્ષ જીલ્લા પંચાયતમહેસાણા,એલ એમ પટેલ પ્રમુખ તાલુકા ભાજપ, જિલ્લા સદસ્ય સુમિત્રા બેન કનુભાઇ પટેલ,...
મહેસાણાથી અમદાવાદ હાઇવે પર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાંવસવાટ કરે છે. આ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરે દૂર...