The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jul 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel
The Squirrel > Blog > ગુજરાત > મહેસાણા > મહેસાણા, પાટણ અને બ.કાં. જિલ્લામાં સમયસર પેટ્રોલ, ડીઝલમાં વેટ ડ્યુટી ચલણ ન ભરતાં 583 ડિલર્સ ડિફોલ્ટર
મહેસાણા

મહેસાણા, પાટણ અને બ.કાં. જિલ્લામાં સમયસર પેટ્રોલ, ડીઝલમાં વેટ ડ્યુટી ચલણ ન ભરતાં 583 ડિલર્સ ડિફોલ્ટર

Subham Bhatt
Last updated: 15/06/2022 1:31 PM
Subham Bhatt
Share
SHARE

મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આવરી લેતા સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 વિસ્તારમાં આવતા પેટ્રોલ, ડીઝલના ડિલર્સોએ ગ્રાહકો પાસેથી પેટ્રોલ, ડીઝલમાં મેળવેલ સરકારી દર મુજબનો વેલ્યુ એડેડ ટેક્ષનું ચલણ દર મહિના પછીના 12 દિવસમાં કચેરીએ દર્શાવવાનું હોય છે તેમજ તેના રિટર્ન પત્રકો એક મહિનામાં ભરવાના હોય છે.આમ છતાં પેટ્રોલ,ડિઝલના વેટ ચલણ ભરવામાં મોટાભાગે ડિલર્સો ઉદાસીન રહ્યા છે.મે મહિનાના વેટ ચલણો કુલ 694 ડિલર્સો પૈકી માત્ર 111 ડીલર્સે 12 જૂન સુધીમાં ભર્યા છે, જ્યારે 583 જેટલા ડિલર્સ સમયસર વેટ ચલણ ભરવામાં ઉદાસીન રહેતા વેટ ચલણ મામલે આ ડીલર્સો તંત્રના ડિફોલ્ટરની સૂચીમાં આવતા હવે વિલબિંત એક્સાઇઝ(વેટ) ડ્યુટીમાં આ ડીલર્સો પાસેથી 18 ટકા વ્યાજ સાથે વસુલાત માટે નોટિસ આપવાની તજવીજ કરાઇ છે.

Mehsana, Patan and B.C. 583 dealers default in district due to non-payment of VAT duty on petrol and diesel

સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર કચેરી મહેસાણા વિભાગ 4 ના સૂત્રોએ કહ્યુ કે, હાલ પેટ્રોલમાં લીટરે રૂ. 13. 70 અને ડીઝલમાં રૂ. 14. 9 એક્સાઇઝ ડ્યુટી લાગુ છે.જેમાં દર મહિને જીએસટી(વેટ) કચેરી મારફતે પેટ્રોલ, ડિઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં સરકારી તિજોરીમાં મહેસાણા વિભાગ 4 વિસ્તારમાંથી રૂ. 10 કરોડની આવક થાય છે.અગાઉ પેટ્રોલ,ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટની રૂ. 12 કરોડ આવક થતી હતી,જે ડ્યુટી ઘટાડા પછી બે કરોડ આવક ઓછી થઇ છે.જેમાં પેટ્રોલ, ડીઝલની એક્સાઇઝ ડ્યુટી સાથે ભાવ પ્રમાણે ગ્રાહકોથી ડીલરો મેળવે તે પૈકી એક્સાઇઝ ડ્યુટી રકમના ચલણો મહીના પછી 12 દિવસમાં ભરવાના હોય છે.સમયસર વેટ ચલણ તેમજ રીટર્ન ભરવા માટે તાજેતરમાં જીએસટીના અધિકારીઓ દ્વારા ડીસા ખાતે ડીસા અને પાટણના પેટ્રોલ પંપ ડીલર્સો સાથે બેઠક યોજીની માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

- Advertisement -

You Might Also Like

GSTના દાયરામાં આવી શકે છે પેટ્રોલ-ડીઝલ! દાયરામાં આવતા જ 33 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ

વિજાપુરમાં ખાણીપીણીની લારીઓ સામે પાલિકાની લાલ આંખ, ચેકિંગ કરી દંડ ફટકાર્યો

મહેસાણાના અટલ સ્પોર્ટ્સ સેન્ટરમાં ગેરકાયદેસર ઉઘરાણી મામલે પ્રાદેશિક કમિશ્નરે તપાસના આદેશ કર્યા

જિલ્લાની 600 બોટ દરિયા કિનારે પરત ફરી, મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાનથી માછીમારીની સિઝન નબ‌ળી રહી

ઊંઝાથી જૂનાગઢ જતી એસ.ટી બસનું ટાયર અચાનક નીકળી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

TAGGED:dieselmehsanapatanpetrolVAT duty
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
આજ નું પંચાંગ 1 July 2025 : આજે અષાઢ ષષ્ઠી તિથિ છે, જાણો ક્યારે રહેશે શુભ મુહૂર્ત
ધર્મદર્શન 01/07/2025
મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે
ધર્મદર્શન 01/07/2025
Realme 6300mAh બેટરીવાળા બે શક્તિશાળી ફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 30/06/2025
- Advertisement -

You Might Also Like

Attack on former Vice Chairman Moghji Chaudhary and his son near Mehsana Dudhsagar Dairy Gate
ગાંધીનગર

મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી અને તેમના પુત્ર પર હુમલો

2 Min Read
The gang active in stealing battery-diesel from the tower in Patdi is active, with a total of Rs. Theft of Rs 1.17 lakh
સુરેન્દ્રનગર

પાટડીમાં ટાવરમાંથી બેટરી-ડીઝલની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય, રામગ્રી, નાગડકા અને દેગામમાંથી કુલ રૂ. 1.17 લાખની ચોરી

1 Min Read
2 more cases of corona were reported in Patan district
પાટણ

પાટણ જિલ્લા માં કોરોના ના વધુ 2 કેસ નોંધાયા હતા

1 Min Read
Quitting tobacco in Patan also appeals to the youth to give up tobacco and live a healthy life
પાટણ

પાટણમાં તમાકુ છોડી દઈ યુવાનોને પણ તમાકુ છોડી તંદુરસ્ત જીવન જીવવા અપીલ

1 Min Read
District level 'Garib Kalyan Sammelan' was held at Patan
પાટણ

પાટણ ખાતે જિલ્લા કક્ષાનું ‘ ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયું

1 Min Read
Vacation of employees involved in administrative work in Patan-Hemchandracharya University
પાટણ

પાટણ- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વહીવટી કામ સાથે સંકળાયેલા કર્મચારીઓનું વેકેસન

1 Min Read
Mehsana- Janjagruti rally was flagged off
મહેસાણા

મહેસાણા- જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું

2 Min Read
Mehsana- District level career guidance seminar was held at Kamalaba Hall
મહેસાણા

મહેસાણા- જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કમળાબા હોલ ખાતે યોજાયો

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel