બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ના અનાપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાંઆવી હતી, 31 અને 1 તારીખ સુધી દબાણ હટાવ કામગીરી ચાલશે. જેને...
બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર: ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ટક્કર, 2ના કરૂણ મોત.બનાસકાંઠાના ડીસા ઓવરબ્રિજ પર ટ્રક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે....
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની સભા શશીકાંત ભાઈ પંડ્યા ધારાસભ્ય ડીસાના અધ્યક્ષતામાંયોજાઈ. ટિકકર-શિહોરી આનંદવાડી ખાતે કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની જનરલ મીટીંગ યોજાઈ હતી....
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોરી, લૂંટના બનાવો બની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસનીસરાહનીય કામગીરી સામે આવી છે, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટથી લૂંટ વિથ મર્ડરના આરોપીનેઅમીરગઢ...
બનાસકાંઠાના ધાનેરા ખાતે મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિદેશ ના ગૃહમંત્રી અમિતભાઇ શાહે ધાનેરા પોલીસ મથક નું ઇ લોકાર્પણ કર્યું....
ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી બનાસકાંઠા LCB. બનાસકાંઠા એલ.સી.બી PIડી.આર. ગઠવી તથા PSI આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન હેઠળ શીહોરી પોલીસ સ્ટેસન...
મન હોય તો માળવે જવાય એ કહેવત ને સાર્થક કરતો મજાદર ગામનો યુવાન કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છંતાપણ માં બાપ ના સપના પુરા કરવા...