કોરોનાના કેસો ફરી નોંધાવા માંડ્યા છે. અગાઉ પાલિકાના રસીકરણ અભિયાનમાં 12થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓમાં 98 હજાર રસી લઈ શક્યા ન હતા. આ અંગે દિવ્ય ભાસ્કરના...
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના(PMJJBY) હેઠળ કેટલાયે ખાતાધારકાેના હપ્તાના રૂપિયા ખાતામાં પરત ફરી રહ્યાં છે.લાેકાેને મુંઝવણમાં છે કે આવું કેમ થઇ રહ્યું છે. આ યાેજના હેઠળ વર્ષમાં...
ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની કડોદરા શાખામાં લૂંટની ઘટના બનાવી હતી. ડુપ્લીકેટ બંદૂક લઈને...
સુરતમાં ખૂબ જ કરુણ ઘટના બનવા પામી છે. જેમાં બેફામ ઝડપે દોડી રહેલા એક ડમ્પરે બે યુવાનોને કચડી નાખ્યા છે. બંને યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા...
સોમવારે વહેલી સવારે રાંદેરમાં 21 મીમી જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. તો કેટલાક સ્થળે માત્ર ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં ઓલપાડમાં 15મીમી, ચોર્યાસીમાં 14મીમી સિવાય...
ચલથાણ ગામની સીમમાં રેલ્વે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને છાતીમાં ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ, અજાણ્યા હત્યારાઓ ભાગી ગયા હતા. પલસાણા તાલુકાનાં ચલથાણ ગામના...
શહેરના અતિ વ્યસ્ત રિંગ રોડ ફલાય બ્રિજનું રિપેરિંગ અને સહારા દરવાજા પર સાકાર થઇ રહેલા મલ્ટિલેયર ઓવરબ્રિજનું કામ પૂર્ણતાની આરે છે. આગામી 19 જૂનને રવિવારે સાંજે...