તહેવારો નજીક આવી રહીયા છે ત્યારે કોઈ ગરીબ માણશો મીઠાય ખાધા વગર ન રહે તે હેતુથી તેમજ આ મીઠાઈમા થયેલ આવક પણ મુગા પશુ ને ચારો ખવડામા વાપરવામા આવે છે એટલે કે ગરીબ માણસ પણ તેહવાર મનાવે અને પશુપણ ભુખ્યા નરહે તેવા આશ્રય સાથે.જેતપુર તાલુકાના મોટા ગુદાળા ના ગ્રામજનો દ્વારા શુધ્ધ મીઠાય બનાવીને રાહત દરે વિતરણ કરવામા આવે છે તેમજ તેમાથી થયેલ આવકમા આજુ બાજુની ગૌશાળા મા ધાસચારો.પુરો પાડવામા આવેછે તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા મોટી સંખ્યામાં મીઠાય ખરીદવામા આવે છે તેમજ હીતેષ નંદાનીયા તેભજ જીતુભાઇ કાકડીયા દ્વારા 10 દીવસ આ તમામ ફરસાણ નીશુલ્ક બનાવી આપવામા આવે છે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -