The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Jun 19, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > એન્ટરટેનમેન્ટ > સુશાંતસિંહની ગર્લફ્રેન્ડે ગૃહ મંત્રી શાહ પાસે ટ્વિટ કરીને આ માંગ કરી
એન્ટરટેનમેન્ટ

સુશાંતસિંહની ગર્લફ્રેન્ડે ગૃહ મંત્રી શાહ પાસે ટ્વિટ કરીને આ માંગ કરી

admin
Last updated: 16/07/2020 11:14 PM
admin
Share
SHARE

બોલિવૂડ જગતનો ઉભરતો સ્ટાર સુશાંતસિંહ રાજપુતે વિતેલી 14 જુનના રોજ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેના મોતને લઈને અનેક અટકળો આવી રહી હતી, કેટલાક લોકોનું કહેવું છે કે સુશાંતએ આત્મહત્યા કરી જ નથી, આ મર્ડર છે, તો કેટલાક લોકોનું કહેવુ છે કે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો છે.

Contents
(File Pic)(File Pic)

(File Pic)

ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને આ કેસની તપાસ CBI કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતની પ્રેમિકા રિયાએ સોશિયલ મીડિયામાં ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કેસની તપાસ CBI કરે તેવી વિનંતી કરી હતી.

- Advertisement -

- Advertisement -
(File Pic)

રિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતના અવસાનને એક મહિનો થઈ ગયો છે. મને સરકારમાં પૂરો વિશ્વાસ છે. જોકે, ન્યાયના હિતમાં હું હાથ જોડીને CBI તપાસની માગણી કરું છું. હું માત્ર એ જાણવા માગું છું કે સુશાંત પર એવું કયું દબાણ હતું કે તેણે આવું પગલું ભર્યું. આપને જણાવી દઈએ કે, સુશાંત આત્મહત્યા કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. છેલ્લાં એક મહિનામાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવા છતાંય હજી સુધી પોલીસને આ અંગે હજી સુધી કોઈ કારણ હાથ લાગ્યુ નથી.

You Might Also Like

પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું નિધન, 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ઝહીર ખાનનું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું, સાગરિકા ઘાટગેએ આપ્યા ખુશખબર, બાળકનું અનોખું નામ જાહેર કર્યું

રવિના ટંડનનો શાહી અંદાજ જોઈને ચાહકો ખુશ થયા, તેણે કાનમાંથી સોનું કાઢીને એરપોર્ટ પર જ દાન કરી દીધું

ઓસ્કાર એવોર્ડ્સ ક્યારે અને ક્યાં જોવા? ભારતમાં લાઈવ કેવી રીતે જોવું

મહિનાઓ સુધી રાહ જોયા બાદ આ મહિને OTT પર રિલીઝ થશે એક ખૂબ જ વિવાદાસ્પદ ફિલ્મ

TAGGED:amit shahBOLLYWOODreha chakravarthirip sushantsushant singh casesushant singh rajput
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

એન્ટરટેનમેન્ટ

OTT પર ધમાલ થશે, આ અઠવાડિયે રિલીઝ થશે આ દક્ષિણ ભારતીય ફિલ્મો

2 Min Read
એન્ટરટેનમેન્ટ

વિકી કૌશલના ‘છાવા’એ અમેરિકન સુપરહીરોને માત આપી, બોક્સ ઓફિસ પર બોલિવૂડની ફિલ્મની સફળતા

3 Min Read
એન્ટરટેનમેન્ટ

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૮૦૦ કરોડની કમાણી કરી, હવે OTT પર ધમાલ મચાવી રહી છે.

3 Min Read
એન્ટરટેનમેન્ટ

મુખ્યમંત્રીના પૌત્રએ વારસાના રાજકારણને નકારી કાઢ્યું, ફિલ્મોમાં પ્રવેશ કરતા હીરોના સિંહાસન હચમચી ગયા

4 Min Read
એન્ટરટેનમેન્ટ

‘લવયાપા’ બોક્સ ઓફિસ પર ખરાબ હાલતમાં, ત્રણ દિવસમાં આટલા કરોડની કમાણી કરી!

3 Min Read
એન્ટરટેનમેન્ટ

‘બાલવીર’ ફેમ દેવ જોશીએ મંગેતર સાથે સગાઈની તસવીરો શેર કરી, કપલની સાદગીએ દિલ જીતી લીધું

2 Min Read
એન્ટરટેનમેન્ટ

‘વિદામુયાર્ચી’ની કમાણીમાં 66.35%નો ઘટાડો, બીજા દિવસે બોક્સ ઓફિસ પર તેનો જાદુ ફિક્કો પડી ગયો

2 Min Read
એન્ટરટેનમેન્ટ

આ 3 ફિલ્મો OTT પર ધમાલ મચાવશે! મનોરંજન બંધ નહીં થાય

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel