The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > વાયરલ > ઝાડ પરથી નારિયેળ તોડી પોપટે આ રીતે પીધું પાણી, જુુઓ વિડિયો
વાયરલ

ઝાડ પરથી નારિયેળ તોડી પોપટે આ રીતે પીધું પાણી, જુુઓ વિડિયો

admin
Last updated: 10/08/2020 7:17 PM
admin
Share
SHARE

અત્યારે આઈએફએસ, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને તેઓ ઘણા પ્રકારના મનોરંજક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. આ વીડિયો મોટાભાગે પશુ-પક્ષીઓના હોય છે અને જેમાં કેટલાક આશ્ચર્યજનક વીડિયો પણ હોય છે.

(File Pic)

ત્યારે આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ આવો જ એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં એક પોપટ નજરે પડી રહ્યો છે, જોકે આશ્ચર્યની વાત એ છે કે આ પોપટ નારીયેળીના ઝાડ પર બેસીને ખૂબ સરસ રીતે નારીયેળ તોડીને તેમાંથી પાણી પીતો નજરે પડી રહ્યો છે.

- Advertisement -

Who doesn’t love drinking coconut water☺️

It is said that coconut water acts as a digestive. Prevents bloating after meals. Regular consumption of coconut water also helps in maintaining the electrolyte balance in your body and thus, keeps your blood pressure in control. pic.twitter.com/enDsVClGXv

— Susanta Nanda (@susantananda3) August 8, 2020

આઈએફએસ અધિકારી સુશાંત નંદાએ આ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, નારીયેળ પાણી પીવાનું કોને ના ગમે. નારીયેળ પાણી સ્વાદિષ્ટ હોય છે, તેમજ પાચનક્રિયા માટે પણ શ્રેષ્ટ માનવામાં આવે છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમજ તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી ઘણા લોકો નિહાળી ચુક્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા રાજકીય દિગ્ગજો, રાહુલ ગાંધી ક્યાં હતા? વીડિયો થયો વાયરલ

ધનિકોને પ્રભાવિત કરવામાં માસ્ટરક્લાસ, આ મહિલાનું કોચિંગ છે આ અભ્યાસ; કેટલી ચાર્જ કરે છે?

પત્ની ગુમ થઈ, પતિને અજગર પર શંકા, સામેનું દ્રશ્ય જોઈને આંખો પહોળી થઈ ગઈ

ચાર લોકોએ એક મહિલાને પકડી અને એક લાકડી વડે મારી રહ્યો છે, બંગાળનો એક ઓર વીડિયો વાયરલ થયો; શું છે સત્ય?

વરરાજાએ એ હકીકત છુપાવી કે તે એઇડ્સથી પીડિત છે, લગ્ન પછી તેની પત્ની એચઆઇવી પોઝીટીવ થવાનું ઘાતક રહસ્ય જાહેર થયું

TAGGED:coconut waterparrotTwitterviralViral Video
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

વાયરલ

T20 વર્લ્ડ કપની વિજય પરેડમાં મળી આવ્યો ફોન, પછી યુવકે જે કર્યું તે તમને ચોંકાવી દેશે

3 Min Read
વાયરલ

યુવકે હાથ પર કરાવ્યું વડાપાવ છોકરીનું ટેટૂ, તેને કહ્યો ગુરુ

2 Min Read
વાયરલ

મેચ જોવા માટે પરિવારે અંતિમ સંસ્કાર અટકાવ્યા, વીડિયો સામે આવતા જ હોબાળો મચી ગયો

3 Min Read
વાયરલ

વાયરલ વીડિયોઃ તમને પગાર કોણ આપે છે, મંત્રીની પત્ની પોલીસકર્મી પર ગુસ્સે થઈ

2 Min Read
વાયરલ

રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? આ છોકરીનો જવાબ તમને લોટપોટ કરી દેશે; વીડિયો થયો વાયરલ

2 Min Read
વાયરલ

જેલમાં સેક્સ સ્કેન્ડલ, કેદી સાથે સેક્સ કરતી જોવા મળી મહિલા પોલીસ અધિકારી; હાલ ચાલી રહી છે તપાસ

2 Min Read
વાયરલ

ભારે વરસાદ બાદ 8 ફૂટ લાંબો મગર રોડ પર આવ્યો, વીડિયો થયો વાયરલ

1 Min Read
વાયરલ

મહેમાનોને આવકારવા માટે તૈયાર કરવામાં આવી રોલ્સ રોયસ, લગ્નનો શાનદાર વીડિયો થયો વાયરલ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel