The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > આ કારણસર જાન્યુઆરીમાં કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરવામાં આવી શકે છે ફેરફાર
સ્પોર્ટ્સ

આ કારણસર જાન્યુઆરીમાં કોહલીના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરવામાં આવી શકે છે ફેરફાર

admin
Last updated: 06/10/2020 9:59 PM
admin
Share
SHARE

ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ અન્ય તમામ ભારતીય ખેલાડીઓની જેમ ઈન્ડિયન પ્રીમિયર લીગ રમવામાં વ્યસ્ત છે. પરંતુ આઈપીએલ બાદ ટીમને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જવાનું છે. જોકે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કોહલીના કાર્યક્રમમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. એવુ એટલા માટે કારણકે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ IPL-2020 શરૂઆત પહેલા પોતાના પ્રશંસકો સાથે ખુશખબરી શેર કરી હતી કે તે જાન્યુઆરી-2021માં પિતા બનવાનો છે.

હાલ કોહલી યૂએઈમાં આઈપીએલ રમી રહ્યો છે જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે યૂએઈમાં જ છે. અનુષ્કા અહીંથી કોહલી સાથે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયામાં અનુષ્કા સાથે સમય પસાર કરી શકે તે માટે બીસીસીઆઈ ખાસ તૈયારીમાં છે. ભારતીય ટીમના ખેલાડીઓ યૂએઈમાં આઈપીએલ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે.

- Advertisement -
જોકે  બીસીસીઆઈએ પ્રયત્નમાં છે કે નવા વર્ષની પ્રથમ ટેસ્ટ 7 જાન્યુઆરી પહેલા શરૂ ના થાય. ચોથી ટેસ્ટ બ્રિસબેનમાં રમાવાની છે. આ ટેસ્ટને થોડી લેટ કરાશે જેથી કોહલીને સમય મળે અને તે મેચનો ભાગ બની શકે. આ પ્રવાસનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શર્મા અને કોહલીના બેબીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થશે, કારણ કે જાન્યુઆરીમાં કોહલી અને અનુષ્કા ત્યાં જ હશે. ઠીક એવી રીતે જેમ ગત વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર અને કેંડિસની ત્રીજી પુત્રીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો.

You Might Also Like

વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી

શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે

જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે

‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું

TAGGED:anushka sharmacricketkholiSportsvirat kohlivirat kohli-anushka sharma
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતીય ટીમનો હારનો સિલસિલો ચાલુ, આર્જેન્ટિના સામે ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

2 Min Read
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની ધરતી પર આ ટીમ સાથે રમશે યુવા ભારતીય બેટ્સમેન, BCCIએ આપી લીલી ઝંડી

2 Min Read
સ્પોર્ટ્સ

મિશેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં વિકેટ લીધી, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો આટલો મોટો રેકોર્ડ

3 Min Read
સ્પોર્ટ્સ

જર્મનીમાં ચાર દેશોની ટુર્નામેન્ટ માટે જુનિયર હોકી ટીમની જાહેરાત, હુંડલને કમાન સોંપવામાં આવી

2 Min Read
સ્પોર્ટ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નિકોલસ પૂરનને મળી મોટી જવાબદારી, તે આ ટીમનું નેતૃત્વ કરશે

2 Min Read
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકા પાસે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂર્ણ થશે

3 Min Read
સ્પોર્ટ્સ

ભારત નેધરલેન્ડ સામે સતત બીજી મેચ હારી ગયું, 9 પેનલ્ટી કોર્નરમાં ફક્ત એક જ ગોલ આવ્યો

3 Min Read
સ્પોર્ટ્સ

અમ્પાયર સાથે દલીલ કરવી આ ખેલાડીને મોંઘી પડી, તેને દંડ ફટકારવામાં આવ્યો

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel