The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > અચાનક મેદાન પર ડેવિડ વોર્નરે કર્યું કંઈક એવુ કે બની ગયો હસીનું પાત્ર
સ્પોર્ટ્સ

અચાનક મેદાન પર ડેવિડ વોર્નરે કર્યું કંઈક એવુ કે બની ગયો હસીનું પાત્ર

admin
Last updated: 18/10/2020 4:20 PM
admin
Share
SHARE

યુએઈ ખાતે હાલ IPL-2020 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વાર્નરની ટીમ પણ રમી રહી છે. મેદાન પર તે બેટિંગ દરમિયાન પોતાના બેટથી દર્શકોનું ભરપુર મનોરંજન પુરૂ પાડે છે. તો ફિલ્ડિંગ દરમિયાન પોતાની ચપળતાથી અવાર નવાર ચોંકાવતો રહે છે.

પરંતુ આ ઓપનર બેટ્સમેન મોટા ભાગે શાંત અને કોઈ વિવાદમાં ઉતરતો નથી. પણ તાજેતરમાં તેનો એક વિચિત્ર વીડિયો સામે આવ્યો છે. ઓપનિંગ બેટ્સમેને તેના એક શરમજનક વીડિયોને ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો. આ વીડિયોમાં વોર્નર અને જોની બેરસ્ટોને મેચ કોમેન્ટેટર સાથે જોવા મળી રહ્યાં છે. કોમેન્ટેટર સાથે વાત કરતા કરતા વોર્નરે અચાનક જ વા છૂટ કરી હતી. આમ કરતી વખતે તેણે પોતાનું માઈક પણ પાછળ લીધુ હતું અને તેમાંથી રીતસરની વા છૂટનો અવાજ સંભળાયો હતો.

- Advertisement -

https://www.instagram.com/p/CGcmxsjpICe/?utm_source=ig_web_copy_link

ત્યાર બાદ વોર્નર રીતસરનો હસી પડ્યો હતો. વાર્નરની સાથો સાથ બેરસ્ટ્રો અને સાથી કોમેન્ટેટર પણ જોર જોરથી હસી પડે છે. વોર્નરની આ હરકતથી ક્રિકેટ ચાહકો પણ આશ્ચર્ય પામે છે. આ વિડિઓ શેર કરતા વાર્નરે લખ્યું હતું કે – કેટલું શરમજનક… અરે… વોર્નરના આ વિડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તો ઘણા યુઝર્સે વોર્નરને હૈદરાબાદની હવા લાગી ગઈ હોવાનું કહી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે

જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે

‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું

ભારતીય ટીમનો હારનો સિલસિલો ચાલુ, આર્જેન્ટિના સામે ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

TAGGED:cricketdavid farter warnerdavid warnerInstagramSportsVideo ViralViral Videowarner farting
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની ધરતી પર આ ટીમ સાથે રમશે યુવા ભારતીય બેટ્સમેન, BCCIએ આપી લીલી ઝંડી

2 Min Read
સ્પોર્ટ્સ

મિશેલ સ્ટાર્કે પહેલી જ ઓવરમાં વિકેટ લીધી, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો આટલો મોટો રેકોર્ડ

3 Min Read
સ્પોર્ટ્સ

જર્મનીમાં ચાર દેશોની ટુર્નામેન્ટ માટે જુનિયર હોકી ટીમની જાહેરાત, હુંડલને કમાન સોંપવામાં આવી

2 Min Read
સ્પોર્ટ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ નિકોલસ પૂરનને મળી મોટી જવાબદારી, તે આ ટીમનું નેતૃત્વ કરશે

2 Min Read
સ્પોર્ટ્સ

દક્ષિણ આફ્રિકા પાસે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂર્ણ થશે

3 Min Read
સ્પોર્ટ્સ

ભારત નેધરલેન્ડ સામે સતત બીજી મેચ હારી ગયું, 9 પેનલ્ટી કોર્નરમાં ફક્ત એક જ ગોલ આવ્યો

3 Min Read
સ્પોર્ટ્સ

અમ્પાયર સાથે દલીલ કરવી આ ખેલાડીને મોંઘી પડી, તેને દંડ ફટકારવામાં આવ્યો

3 Min Read
સ્પોર્ટ્સ

આ ખેલાડીએ બોલ અને બેટથી ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી, તો પણ ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel