અભિનેત્રી સોનલ ચૌહાણના હોટ અંદાજની ઈન્ટરનેટ પર ધૂમ

admin
1 Min Read

બોલીવુડ અભિનેતા ઈમરાન હાશ્મી સાથે જન્નત ફિલ્મમાં નજરે પડેલ બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ તેની ખૂબસુરતીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

સોનલ ચૌહાણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ ફોટો પણ અવાર નવાર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ તે્ણે કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકપ્રિય છે અને તેના લાખો પ્રશંસકો પણ તેના ફોટોના દિવાના છે.

સોનલ ચૌહાણ એક અભિનેત્રી હોવાની સાથે સાથે ગાયિકા તેમજ મોડલ પણ છે. તેણે પોતાના કરીયરની શરુઆત પણ મોડલ તરીકે કરી હતી.

તે બોલીવુડ ઉપરાંત તેલુગુની પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ત્યારે હાલમાં તેણે કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે જે હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.

Share This Article