The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > બીઝનેસ > PM-WANI સ્કીમને મંજૂરી : હવે દેશમાં દુકાનથી લઈને ગલીએ ગલીએ મળશે PM WiFi સુવિધા
બીઝનેસ

PM-WANI સ્કીમને મંજૂરી : હવે દેશમાં દુકાનથી લઈને ગલીએ ગલીએ મળશે PM WiFi સુવિધા

admin
Last updated: 10/12/2020 12:50 PM
admin
Share
SHARE

દેશમાં ડિજિટલ ક્રાંતિ પછી વાઇ-ફાઇ ક્રાંતિ આવી રહી છે. આ માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (પીએમ વાણી) યોજનાને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પીએમ-વાણી યોજના વિશે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશમાં ડિજિટલ ક્રાંતિ બાદ હવે વાઇ-ફાઇ ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે.

આ યોજનાના અમલ પછી, સામાન્ય માણસને ઇન્ટરનેટ માટે કોઈ મોટી કંપનીના પ્લાનની જરૂર નહીં પડે. આ સિવાય, Wi-Fi ક્રાંતિને લીધે, દેશના દૂરના વિસ્તારોમાં ઝડપી ગતિથી ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે. આ યોજના અમલમાં મૂકવા સરકાર ત્રણ સ્તરે કામ કરશે. જેમાં પબ્લિક ડેટા ઓફિસ, સાર્વજનિક ડેટા એગ્રીગ્રેટર અને એપ પ્રોવાઈડર સામેલ હશે. પીએમ વાણી યોજના અંતર્ગત દેશભરમાં પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે.

- Advertisement -

પબ્લિક ડેટા સેન્ટર માટે કોઈ લાઇસન્સ ફી ચૂકવવાની રહેશે નહીં અને રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે નહીં. દેશભરમાં પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર્સની નિયુક્તિ કરાશે જેઓ પબ્લિક ડેટા ઓફિસ (પીડીઓ) દ્વારા સમગ્ર દેશમાં પબ્લિક વાઇફાઇ સર્વિસ પૂરી પાડશે. પીડીઓ ઓફિસ હકીકતે લોકોની દુકાન જ હશે. જે કોઈ પણ વધારાના લાઈસન્સ વગર રસ ધરાવતા દુકાનદારો પીડીઓ શરુ કરી શકશે. મહત્વનું છે કે,  પીડીઓ સેન્ટર પાસેથી વાઈ-ફાઈ સબસ્ક્રિપ્શન લઈને આસપાસના લોકો ઈન્ટરનેટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આખા દેશને સરળતાથી ડેટા કનેક્શન મળી રહે, ઈન્ટરનેટ મળતું થાય એ માટે સરકારે આ પગલાંની જાહેરાત કરી હતી.

- Advertisement -

You Might Also Like

રોકાણકારોએ રૂ. 2ના મૂલ્યના આ એનર્જી શેર પર તૂટી પડ્યા, રૂ. 1 લાખના કર્યા 9 કરોડ

Zomatoનું માર્કેટ કેપ રૂ. 200000 કરોડને પાર, શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

બજેટની અપેક્ષા: NPSમાં વધી શકે છે ટેક્સ મુક્તિ મર્યાદા, તેમને થશે મોટો ફાયદો

Zomatoના શેર નવી ઊંચાઈએ પહોંચ્યા, હવે રૂ. 47 થી રૂ. 214 પર પહોંચી ગઈ શેરની કિંમત

એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ જાહેરાત

TAGGED:BusinessMobilemobile networkpm-wanitelecom serviceswifiwifi zoneપીએમ વાણી
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

બીઝનેસ

અનુભવી રોકાણકારે આ કંપનીના 32923 શેર ખરીદ્યા, રોકેટ બની ગઈ કિંમત

3 Min Read
બીઝનેસ

23મી જુલાઈએ રજૂ થશે સામાન્ય બજેટ, મધ્યમ વર્ગને મોટી ભેટ મળવાની આશા

2 Min Read
બીઝનેસ

અદાણીના આ શેર પર નિષ્ણાતોની નજર, કિંમત જશે 1700 રૂપિયાને પાર!

2 Min Read
બીઝનેસ

શેરબજારમાં આવી બહાર, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, ટાટાના આ શેર વધ્યા

5 Min Read
બીઝનેસ

પ્રભાસની ફિલ્મની બમ્પર કમાણીથી આ સ્ટોક ચમક્યો, હવે કિંમત ₹1900ને પાર કરશે!

2 Min Read
બીઝનેસ

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે મોટા સમાચાર

2 Min Read
બીઝનેસ

સેન્સેક્સ 79000 તરફ આગળ વધ્યો, શેરબજારે નવો ઈતિહાસ રચ્યો

4 Min Read
બીઝનેસ

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 78000ની નજીક નવી ટોચે પહોંચ્યો

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel