અનન્યા પાંડેના હોટ ફોટોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો….

admin
1 Min Read

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે  પોતાની ખૂબસુરતીને લઈને પહેલાથી જ ચર્ચામાં છે. તેનો સેક્સી લૂકના લોકો દિવાના છે. 

ત્યારે અભિનેત્રી અનન્યા પાંડેએ ઇંસ્ટાગ્રામ પર પોતાનીકેટલીક તસવીરો શેર કરી છે, જેેને લઈ તે હાલ ચર્ચામાં છે. આ ફોટોમાં તે ફ્લોરલ પ્રિંટના કપડામાં જોવા મળી રહી છે.

અનન્યા પાંડેના આ ફોટોગ્રાફ્સે લોકોનું દીલ જીતી લીધુ છે.  એક્કા બ્લૂન ઉપર પિંક ફ્લોરલ પ્રિંટના આ ડ્રેસમાં અનન્યા એકદમ સુંદર જોવા મળી રહી છે. જેને ફ્લાવર ઇમોજીના કેપ્શન સાથે તેણે શેર કરી છે.

https://www.instagram.com/p/CJQAM7bAEjI/?utm_source=ig_web_copy_link

Share This Article