મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગોરખધંધો કરતા પકડાઈ સાઉથની આ હોટ એક્ટ્રેસ

admin
1 Min Read

મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સ પેડલિંગ સામે અભિયાનમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 400 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું હતું. જે બાદ એનસીબીએ મીરા ભાયંદરમાં આવેલી હોટલ ક્રાઉન બિઝનેસમાં રેડ પાડીને એક્ટ્રેસ શ્વેતા કુમારીને ઝડપી લીધી હતી.

27 વર્ષીય શ્વેતાની હૈદરાબાદથી ઝડપાયેલા ડ્રગ્સ સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. શ્વેતા કુમારી ટોલીવુડ એક્ટ્રેસ છે અને હૈદરાબાદની રહેવાસી છે.

તેણીએ તેલુગુ ઉપરાંત કન્નડ ફિલ્મોમાં કામ કર્યુ છે. શ્વેતાએ ચાર તેલુગુ ફિલ્મોમાં સાઇડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. ઘણા સમયથી તે ફિલ્મોથી દૂર હતી.

Share This Article