300 કરોડથી વધુના બિગ બજેટમાં બનશે રામાયણ, આ કલાકાર હશે રામ-સીતાના પાત્રમાં

admin
1 Min Read

હવે રામાયણ ઉપર એક બિગ બજેટ ફિલ્મ બનવા જઈ રહી છે. તેનું નિર્માણ મધુ મેંટાના કરવા જઈ રહ્યા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ છે અને દીપિકા પાદુકોણ અને ઋત્વિક રોશન આ ફિલ્મામાં સાથે જોવા મળશે.  આ બિગ બજેટ ફિલ્મ 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી શકે છે.

ફિલ્મમાં લિડ રોલ પ્લે કરવા જઈ રહેલા ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણને રામ અને સીતાના રોલમાં જોવાનો ફેન્સ માટે અનોખો અનુભવ હશે. મધુની આ ફિલ્મનું ડાયરેક્શન નીતિશ તિવારી કરવાના છે. નીતિશ તિવારી આ પહેલા આમિરખાનની દંગલ અને સુશાંતસિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ છીછોરેનું નિર્દેશન કરી ચુક્યા છે.

Share This Article