જાનૈયા નાચતા રહ્યા અને વરારાજાનું અપહરણ કરી ભાગ્યો ઘોડો? જુઓ વાયરલ વીડિયો

admin
1 Min Read

પાટણના હારીજ તાલુકાના રોડા ગામે અજીબ બનાવ્યો છે. વરઘોડે ચઢેલા વરરાજાને લઈને ઘોડી ભાગી છૂટ્યો હતો. ત્યારે જાનૈયાઓમાં જોવા જેવી થઈ હતી. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના ગ્રુપમાં વરરાજાને લઈને ભાગી રહેલા ઘોડાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને લઈ ઘોડાએ દોટ મૂકી હતી. ભાગેલ વરઘોડા પર બેઠેલ વરરાજાને બચાવવા લોકોએ પાછળ દોટ મૂકી હતી. વરઘોડામાં જાનૈયાઓ પણ નાચવામાં હતા મશગુલ ત્યારે ઘોડો ભાગ્યો હતો.

https://twitter.com/Theindi47072747/status/1361939223444557824?s=20

જાનૈયાઓ પણ વરરાજાને લઈ ભાગેલ ઘોડાને પકડવા પાછળ ભાગ્યા હતા. જોકે, ઘોડો વરરાજાને નીચે પાડીને ભાગી ગયો હતો. સદનસીબે વરરાજાને કોઈ ઇજા પહોંચી નથી. વરરાજાને લઈને ભાગતા ઘોડીવાળો વીડિયો વાયરલ થયો છે. વરરાજાને બચાવવા અનેક લોકો ઘોડી પાછળ ભાગ્યા હતા. જોકે, ઘોડી પરથી પટકાતા વરરાજાને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વરરાજાની ફજેતી વાયરલ થઈ હતી. વીડિયો હાસ્યાસ્પદ બન્યો છે.

Share This Article