અમરેલી પંથકમાં ધીમીધારે શરુ થયો , વરસાદ ગરમી અને બફારાથી લોકોને મળી રાહત

admin
2 Min Read

ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર સાથે અપર એર સરક્યુલેશનથી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગત મોડી રાતથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરુઆત થઈ છે.. જે અંતર્ગત અમરેલી વિસ્તારમાં પણ વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયુ હતું. .જેમાં અમરેલીના બગસરા, ખાંભા, ગીર અને ધારી વિસ્તારમાં વરસાદ શરુ થતા બફારા ,અને ગરમીથી લોકોએ રાહત મેળવી હતી. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજીબાજુ ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.  તો બીજીબાજુ વરસાદના કારણે વહેલી સવારે નોકરી-ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Share This Article