અમરેલી : બગસરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ભાજપનની કારોબારી બેઠક મળી

admin
1 Min Read

અમરેલીના બગસરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય ગીતના ગાન સાથે ભાજપના તાલુકા અને શહેરના વિવિધ હોદેદારોની અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ કૌશીકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી જેમાં સરકારશ્રી વિવિધ યોજનાઓની માહિતી રજુ આપી આગામી 2022 ની વિધાનસભાની ચુટણીને અનુલક્ષીને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત અને નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો તેમજ વિવિધ સંગઠનો અને હોદેદારોની ઉપસ્થિતિમા કારોબારીની બેઠક મળી આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઇ વેકરીયા અશ્વિનભાઈ સાવલિયા નગરપાલિકા પમુખ પરેશભાઇ ખીમસુરીયા ઉપ પમુખ રાજુભાઈ ગીડા રશ્વીનભાઇ ડોડીયા મનોજભાઈ મહિડા ભાવેશભાઇ મછરાણી એ. વી. રીબડીયા રમેશભાઈ સતાસીયા સહિત કારોબારી તાલુકા અને શહેર માથી વિવિધ હોદેદારો ઉપસ્થિતી રહ્યા હતા.

Share This Article