ડભોઇ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત્ત વરસાદ વરસવાનું શરૂ છે ત્યારે છેલ્લા 12 કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો છે..પંથક માં વરસાદ વરસતા ઠંડક પ્રશરી જવા પામી છે ત્યારે ખેડૂતો ને પાક ઉત્પાદન સારું આવે તે માટે આશ બંધાઈ છે.આગામી દિવસો માં પણ વરસાદ શારો પડે તો ખેડૂતોનો પાક સારો ઉત્પાદન થશે. તો પંથક માં વાદળ છાયા વાતાવરણ ને પગલે ઠંડક નો અહેશાશ કરી રહ્યા છે.સમગ્ર ગુજરાત ભ માં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે ત્યારે ડભોઇ પંથક માં પણ છેલ્લા બે દિવસ થી સતત્ત વરસાદ ચાલુ છે શહેર અને તાલુકા ના વિવિધ વિસ્તારો માં વીજળીના કડાકા સાથે વરસાદ વરશ્યો છે ત્યારે છેલ્લા 12 કલાક માં ડભોઇ પંથક માં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સતત પડેલા વરસાદ ને પગલે સમગ્ર પંથક માં ઠંડક પ્રશરી જવા પામી છે લાંબા વિરામ બાદ પડેલા વરસાદે લોકો ને અસહ્ય ઉકરાટ અને ગરમી થી રાહત અપાવી છે સાથે સાથે તાલુકા ના ખેડૂતો ને પણ પાક ઉત્પાદન શરૂ નીવડે તે માટે આશ આપી રહ્યો છે ખેડૂતો માં વરસાદ વરસવાને કારણે આનંદ નો માહોલ છે પંથકના વિવિધ વિસ્તારો માં રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ જવા પામ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -