દાહોદ : દાહોદમાં પાર્થ ઓટોબોટ્સ ટાટા મોટર્સ શોરૂમ નું કરાયું ઓપનિંગ

admin
1 Min Read

દાહોદ જિલ્લા વાસીઓ કોમર્શીયલ વાહન ખરીદવા માટેનો હવે ભવ્ય પાર્થ મોટર્સના શોરૂમનું ઉદ્ઘાટન થયું છે જેમાં દાહોદમાં ટાટા મોટર્સના પાર્થ ઓટોબોટ્સ દાહોદમાં આજે સુધીરભાઈ લાલપુરવાલા અને ટાટા મોટર્સના અધિકારીના હસ્તે રીબીન કાપી ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં દાહોદના અનેક રાજનેતાઓ ટાટા મોટર્સના અધિકારીઓ તેમજ ફાઇનાન્સ બેન્કના કર્મચારીઓ પાર્થ ઓટોબોટ્સ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓ અને પાર્થ ઓટોબોટસના ગ્રાહકોની હાજરીમા દાહોદના સર્વિસ સ્ટેશન ખાતે ગરબાડા જવાના ઓવરબ્રિજની બાજુમાં પાર્થ ઓટોબોટ્સ ટાટા મોટર્સના ભવ્ય શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું….

જેમાં આજ રોજ પાર્થ મોટર્સના ગ્રાહકોએ 25 જેટલી અલગ અલગ પ્રકારની ટાટા મોટર્સની કોમરસીઅલ ગાડીઓની ખરીદી કરી અને તેમને સુધીરભાઈ લાલપુરવાળા અને દાહોદ નગરપાલિકા ના પ્રમુખ રીનાબેન પંચાલના શુભ હસ્તે તેમને ગાડીઓની ડીલેવરી આપવામાં આવી હતી જેમાં શોરૂમના ઉદ્ધઘાટક પ્રસંગે દાહોદના દરેક આમંત્રિત લોકોએ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં પાર્થ મોટર્સના ગ્રાહકોએ હાજરી આપી હતી….

Share This Article