સુરત : ઘાતક હથીયારો સાથે થયેલી મારામારીનો મામલો

admin
1 Min Read

સુરત શહેર સ્માર્ટ સિટી હોવાનાથી ગુનાહ નો ગ્રાફ પણ વધ્યો છે. રોજેરોજ શહેરના પોલીસ ચોપડે અનેક ફરિયાદો જોવા મળે છે. શહેરના મહિધરપુરા લાલદરવાજા પાસે આવેલા BRTS બસ સ્ટેશન પાસે ઘતકો હથિયાર સાથે થયેલી બાબલમાં મહિધરપુરા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લીધો છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલદરવાજા BRTS બસ સ્ટેશન પાસે નજીવી વાતમાં મામલો બીચકાયો હતો અને માથાભારે તત્વો ઘાતકી હત્યારો સાથે એક બીજા પર તૂટી પડ્યા. સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેને પગલે પોલીસ ગુણો નોંધી મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળીયા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ વાય.જે.અંજારીયા તથા એ.એસ.આઇ અનિલભાઇ નાગરભાઇ અ.હે.કો રાજેશભાઇ ડાયાભાઈ તથા અ.હે.કો કીરીટ જશવંતભાઈ તથા અ.હે.કો. રામદેવસિંહ દાદુભા તથા અ.હે.કો. મોહનભાઇ કાનસીંગભાઇ તથા અ.હે.કો સરદારસંગ ધનજીભાઇ તથા અ.હે.કો વિજયભાઇ રાણાભાઇ તથા અ.હે.કો વેલજીભાઇ માધાભાઈ તથા અ.પો.કો દિલીપભાઇ કાંતીભાઇ તથા અ.પો.કો દેવાંગભાઇ નારાયણભાઇ તથા અ.પો.કો. રાજદિપસિંહ દિલીપસિંહ તથા અ.પો.કો જીગ્નેશભાઇ દલજીભાઇ તથા અ.પો.કો નરેન્દ્રભાઇ ચેલજીભાઇ નાઓએ ટીમે ગણતરીના દિવસો શોધખોળ કરી આરોપી ને ઝડપી લીધો છે.

Share This Article