રાજકોટ-ભારે વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો

admin
1 Min Read

અન્ન દાતા પર ફરી એક આફત… ગત વર્ષ માવઠું અને કમોસમી અને અતિ વૃષ્ટિ અને શિયાળુ પાક તૈયાર થઈ ગયો હતો. અને બાદ માં રાજકોટ જિલ્લાના સૂપેડી માં સતત ધુમ્મસ અને માવઠા થતા જીરું ધાણા ઘઉં સહિત ના પાક નિસ્ફળ ગયા લોક ડાઉન માં ખેડૂતો ને પાક ના પૂરતા ભાવ ના મળ્યા અને આં વર્ષ ખેડૂતો એ હોંશે હોંશે ભીમ અગિયારસ ના વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા વિવિધ પાકો નું વાવેતર કર્યું

જી એસ ટી ચૂકવી અને ખાતર બિયારણ લીધું ખેડૂતો ને આશા હતી કે સારો એવો વરસાદ થશે પાક નું સરું એવું ઉત્પાદન મળશે અને સારા એવા ભાવ મળશે પરંતુ જાણે કુદરત ધરતી પુત્રો પર રૂઠી હોઈ એવું લાગી રહ્યું છે વાવેતર બાદ ભારે વરસાદ ને કારણે ભાદર અને ઉતાવળી નદી માં ઘોડા પુર આવ્યું પુર ના પાણી ખેતરો માં ઘુસી જતા પાક બળી ને ખાક થઈ ગયો

Share This Article