કળયુગમાં શર્મશાર કરતો કિસ્સો અમરેલીના પોલીસ ચોપડે નોંધાયો છે વડોદરાની ખાનગી કંપની માં નોકરી કરતી દિશા બારડે અમરેલીના પ્રેમી આનંદ આપટે સાથે મળી ને પોતાનું જ અપહરણ થયા ની ફિલ્મી સ્ટોરી ઘડી ન ગીર સોમનાથ ના ખેડૂત પીતા પાસે પોતાનું અપહરણ થયા ની ફિલ્મી સ્ટોરી ઘડીને અઢી કરોડ ની માંગણી કરતા અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ અમરેલી ના ધારી રોડ પર અઢી કરોડ ચૂકવવા ના ફોન આવતા અમરેલી પોલીસે પ્રેમી આનંદ ને રંગે હાથ દબોચી લેતા સમગ્ર પ્રકરણ નો પર્દાફાશ થયો હતો અમરેલી ના એએસપી પ્રેમશુખ ડેલુંએ દીકરી એ માંગેલ ખંડણી નો પર્દાફાશ કરતા પ્રેસ કોન્ફ્રસ્ કરીને વિગતો જાહેર કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -