ટીવીની નાગિન મૌની રોયએ મનાવ્યો જન્મદિવસ

admin
1 Min Read

મૌની રોય બોલિવુડની ખુબસુરત અને ટૈલેંટેડ એક્ટ્રેસના રૂપમાં ઓળખવવામાં આવે છે,ટેલિવિઝનની નાગિનના રૂપમાં ફેમસ થયેલી મૌનીએ હવે બોલિવુડનો રૂખ કરી રહી છે,અને બોલિવુડના મોટા સ્ટાર્સની સાથે કામ કરી રહી છે,આજનો દિવસ મૌની માટે ખાસ છે કારણ કે આજે મૌનીનો બર્થ ડે છે,મૌનીનો જન્મ 28 સ્પટેમ્બર પશ્ર્ચિમ બંગાલમાં થયો હતો,મૌનીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત એકતા કપુરના શો  સાસભી કભી બહુથી કરી હતી,ત્યાર બાદ મૌની સહેલિયા,દેવો કે દેવ મહાદેવ,કસ્તુરીમાં કામ કર્યું પરંતું મૌનીને વધારે નામના 2015માં આવેલા શો નાગિનથી મળી, ત્યાર પછી મૌની ઘર-ઘરમાં જાણીતી બની અને બસ પછી મૌનીએ પાછળ વળીને નથી જોયું,અને હવે તો મૌની બોલિવુડ ફિલ્મોમાં કામ કરી રહી છે,મૌની ફિલ્મ ગ્લોડમાં અક્ષયકુમાર સાથે જોવા મળી હતી,અને આ તેની પહેલી બોલિવુડ ફિલ્મ હતી,ત્યાર પછી જોમ સાથે ફિલ્મ રોમિયા અકબર વાલ્ટરમાં કામ કર્યું જે આ વર્ષે રિલીઝ થઇ હતી,અને હવે મોની રાજકુમાર રાવ સાથે ફિલ્મ મેડ ઇન ચાઇનામાં જોવા મળશે આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે……

 

 

Share This Article